અઠવાડિયામાં બે ચોકલેટ ખાઓ અને ઘણા રોગોને દુર ભગાડો

2,843

Get real time updates directly on you device, subscribe now.

અઠવાડિયામાં બે ચોકલેટ ખાઓ અને ઘણા રોગોને દુર ભગાડો

Related Posts
1 of 326

ચોકલેટ એ એક એવી વસ્તુ છે કે જેને ખાવા માટે કોઇપણ લલચાઈ જાય અને પોતાની જાતને રોકી ના શકે. ધણા સંશોધનો મુજબ ચોકલેટ વજન ધટાડવામાં ખુબ જ મદદરૂપ થાય છે. માત્ર વજન ઓછું કરવા માટે જ નહિ આ ઉપરાંત પણ તેના ધણા ફાયદા છે. તો આવો જોઈએ કે ચોકલેટ આરોગ્ય માટે કેટલી ઉત્તમ વસ્તુ છે ?

Also You like to read
1 of 69

chocolate

ચોકલેટના કારણે સ્ટ્રોકનું જોખમ ઓછુ થાય છે. સ્વીડિશ સંશોધન મુજબ દર અઠવાડિયે ૪૫ ગ્રામ ચોકલેટ ખાવાથી એટલે કે અઠવાડિયામાં ૨ ચોકલેટ ખાવાથી સ્ટ્રોકનું જોખમ ધટે છે. ઉપરાંત તેમાં રહેલા ફલેવોર્નાયાડના કારણે હાર્ટએટેકનું જોખમ પણ ઘટે છે. ચોકલેટનાં કારણે લોહી ગંઠાઈ જતું નથી. જેના કારણે હાર્ટ એટકનું જોખમ ધટાડી શકાય છે.

ચોકલેટમાં પેટામેર નામનું કમ્પાઉન્ડ હોય છે. જે કેન્સરના કોષોને શરીરમાં થતા ફેલાવાને રોકે છે. ત્વચા માટે તો ચોકલેટ એકદમ ઉત્તમ છે, ડાર્ક ચોકલેટમાં ફલેવોર્નાયાડનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More