- Advertisement -

અમદાવાદ શહેર વિસ્તારમાં તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજની વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા જાહેર કરાઈ

અમદાવાદ શહેરમાં નવનિર્મિત મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે પધારનાર હોઈ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮;૦૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Picture2

- Advertisement -

- Advertisement -

51

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ શહેર વિસ્તારમાં તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજની વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા જાહેર કરાઈ

અમદાવાદ શહેરમાં નવનિર્મિત મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે પધારનાર હોઈ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮;૦૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની એકત્રિત થનાર છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે આ  વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા દ્વારા ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Picture2
Picture2

આ કાર્યક્રમમાં રોકાયેલા વાહનો તેમજ ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવરને આ જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાના આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts
1 of 528
Picture1
Picture1

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા ખાસ/ સંયુક્ત /અધિક પોલીસ કમિશનરશ્રી ના દરજજા થી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી /કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે તેમ પોલીસ કમિશનરશ્રીઅમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયુ  છે. (પ્રતિબંધિત માર્ગ /વિસ્તાર અને વૈકલ્પિક માર્ગ/ વિસ્તાર નીચે મુજબ રહેશે.)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: