અલ્ટરનેટ થેરાપી : સેરાજેમ

119

Get real time updates directly on you device, subscribe now.

શરીરના ૩૬પ એક્યુપ્રેશર પોઈન્ટ અને ૧૨ એનર્જી લાઈનને
ચાર્જ દ્વારા શરીરને રોગમુક્ત કરતી વિશષ્ટિ થેરાપી : સેરાજેમ

Related Posts
1 of 326

27_issue_10-09-2016_Index_Page

Also You like to read
1 of 79

આજના ઝડપી અને આધુનિક યુગમાં લોકો પ્રાચીન અને પારંપરિક ઉપચારની પદ્ધતિથી દુર થતા જાય છે. તેમજ અનેકવિધ બીમારીઓથી ઘેરાયેલ માનવ સમાજ આજે ઘણીજ તફલીફ સહન કરી રહ્યો છે.

આપણા પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથોમાં વ્યાયામ અને યોગને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એ સમયમાં કુટુંબના દરેક સભ્ય પરંપરાગત કામકાજ દ્વારા શારીરિક કસરત જાણતા-અજાણતા કરી લેતા હતા તેમજ કુટેવોને પણ દુર રાખતા તે આજના સમાજ માટે મુશ્કેલી ભર્યું છે. આપણા વડવાઓ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જવા માટે બળદ ગાડું કે ચાલીને પ્રવાસ કરતા, મોટાભાગના વ્યવસાયોમાં તેઓ ખુદ કાર્ય કરતા હોવાથી ઉઠક-બેઠકની ક્રિયા સતત કરતા રહેતા, તો મહિલાઓ પણ ઘરકામ, રસોઈ, ખેતીને કે પશુપાલન ને લગતા કામ પોતે જ કરતા જેમ કે રસોડામાં પારંપારિક ચુલ્લાઓ દ્વારા રસોઈ કરવાથી ઉર્જા મળી રહેતી અને ઝાડું-પોતા કે કપડા ધોવાથી કસરત થઇ જતી હતી. તેમજ તેઓ ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન જ આરોગ્તા હતા આથી યોગ્ય પોષ્ટિકતાનું પ્રમાણ પણ જળવાઈ રહેતું હતું.

This content is locked

Login To Unlock The Content!

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More