આત્મહત્યા નિવારણ દિન ૧૦ સપ્ટેમ્બર

93

Get real time updates directly on you device, subscribe now.

Suicide Prevention Day 10 September

Also You like to read
1 of 38
Related Posts
1 of 298

આજના ઝડપથી પરિવર્તન પામતા સ્પર્ધાત્મક સમયમાં માનવી સતત સંધર્ષમાંથી પસાર થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે થઇ રહેલ વિકાસને લીધે ઔધોગિકરણ અને શહેરીકરણ થઇ રહેલ છે. સંયુકત કુટુંબની જગ્યાએ વિભકત કુટુંબ સામાન્ય થતાં જાય છે. પહેલાંના સમયમાં લોકો કૌટુંબિક, સામાજીક તથા ગ્રામ્ય સ્તરે એકબીજાની સાથે જોડાયેલા હતા જેથી તણાવના સમયમાં એકબીજાના માનસિક સહારાના કારણે કપરો સમય પસાર કરી જતાં હતા. પરંતુ આજના સમયમાં શહેરીકરણ અને વિભકત કુટુંબમાં માણસને આ પ્રકારનો સહારો મળવાનું પ્રમાણ ઘટયુ છે. સાથોસાથ વ્યકિત જુદા જુદા તણાવનો ભોગ બને છે. જેના કારણે નિરાશા, હતાશા, ખિન્નતા,વ્યસન, નશાખોર, કેફી દ્રવ્યો તરફ વળે છે. જેના પરિણામે વ્યકિત, કુટુંબ અને સમાજે ભોગવવાનું થાય છે. કેટલીક વાર આવા સમયમાં એકલો પડી ગયેલ વ્યકિત આત્મહત્યાના પ્રયાસ તરફ પણ વળે છે. આ પરિસ્થિતિમાં તણાવ, નિરાશા તથા હતાશાના સમયમાં વ્યકિતને સલાહ માર્ગદર્શન તથા સહારો મળી રહે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યકતા જણાય છે.

This content is locked

Login To Unlock The Content!

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More