આવા કાર્ય કરવાથી લોકો આપમેળે તમારાથી થશે ઈમ્પ્રેસ

4,840

Get real time updates directly on you device, subscribe now.

આવા કાર્ય કરવાથી લોકો આપમેળે તમારાથી થશે ઈમ્પ્રેસ

Related Posts
1 of 297

જ્યારે તમે લોકોને પ્રભાવિત કરવાના પ્રયત્ન કરતા હોવ ત્યારે સામેવાળા લોકોને એવું લાગે છે કે તેઓનું ધ્યાન માત્ર મોટી વસ્તુઓ પર જ હોય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે નાની નાની વસ્તુઓ લોકોને સૌથી વધારે આકર્ષિત કરતી હોય છે અને તે ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. જેથી કરીને લોકો જલ્દી ઈમ્પ્રેસ થઈ જતા હોય છે.

Respect

તમારી વાતો અને વ્યવહાર પર નિર્ભર કરે છે કે તમારો પ્રભાવ લોકો પર કેવી રીતે અસર કરશે. જ્યારે આપણે કોઈને મળીએ છીએ તો થોડી મિનિટોમાં જ આપણે તેના વિશે આપણી રાય બનાવી લઈએ છીએ. તેથી થોડી મિનિટો પણ ખૂબ જ અગત્યની હોય છે. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે આપણે અજાણતા કરતા હોઈએ છીએ અને જેનાથી લોકો ઈમ્પ્રેસ થઈ જતા હોય છે.

Also You like to read
1 of 138

Respect 01

બીજાને માન આપવું : આપણાથી નાના, મોટા,પરિવારના કોઈ સભ્યો અથવા સહયોગી બધાને માન આપતા હોઈએ છીએ. ભલે પછી તે તમારું માન રાખે કે ન રાખે. આ કારણોથી તમે બીજાઓ પ્રત્યે તમારી રાય બદલતા નથી કે તેમના પ્રત્યે તમારું માન ઓછું થતું નથી.

Respectingસમયનું મહત્વ : જો તમે કોઈને એક નિશ્ચિત સમય આપો છો તો તમે તે સમયે તેની સાથે હોવ છો, કારણકે તમને સમયનું મૂલ્ય ખબર હોય છે. તમને એ વાતની મહત્વતા હોય છે કે, જો તમે સમય પર નહિ પહોંચો તો કદાચ તમારા પ્રત્યે સામેવાળાનો સમય ખોટો બરબાદ થઇ શકે છે.

Timeથેન્ક્યુ અને પ્લીઝ કહેવાનું ન ભૂલવું : આ શબ્દો સાંભળવામાં તો ખૂબ જ નાના લાગે છે, જો તમે આ શબ્દોનો ઉપયોગ કરો છો તેનાથી તમે ઈચ્છતા ન હોવ તો પણ સામેવાળાને ઈમ્પ્રેસ કરી દો છો, કારણકે તેનાથી તમારા સ્વભાવની ખબર પડે છે અને તે પણ ખબર પડે છે કે તમે તમારા આસપાસના લોકો વિશે શું વિચારો છો? તો મિત્રો આમ તમારા સ્વભાવ અને તમારા દ્વ્રારા લેવામાં આવતી નાનીનાની કાળજીઓ જ તમને બધાના લાડલા બનાવી દે છે. આથી જ અચૂક તમારો આ સ્વભાવ જાળવી રાખો.

Thank You

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More