- Advertisement -

ખીલથી છુટકારો મેળવો

- Advertisement -

- Advertisement -

1,874

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 448

યુવાનીમાં ડોક્યું કરતા યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો તે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. તમે તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો. સૂતી વખતે કુણા પાણીએ મોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે.

This content is locked

Login To Unlock The Content!

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More