શરીર પર પડેલા જૂના ઘાના નિશાન દૂર કરો

1,265

Get real time updates directly on you device, subscribe now.

જુના ઘાના નિશાન એક્સીડેન્ટ, સર્જરી કે પછી કંઈ વાગવાને કારણે રહી જતાં હોય છે. જો શરીર કે ચહેરાના કોઈ ભાગ પર ઘાનો નિશાન રહી જાય તો તે આપણી સુંદરતાને અમુક હદે નષ્ટ કરી નાખે છે અને એટલે જ દરેક આ નિશાનને છુપાવા માટે અનેક પ્રયત્નો કરતાં હોય છે. આવા નિશાનને કારણે ત્વચા પણ ખરબચડી થઈ જાય છે. આ સિવાય આવા નિશાનને કારણે સ્કિનનો ટૈક્ચર પણ બદલાઈ જાય છે.આવા નિશાનને કારણે વ્યક્તિ કેટલીકવાર લોકોનો સામનો પણ કરી શકતો નથી. જે વ્યક્તિના મનોબળ પર ઊંડી અસર પાડે છે અને માનસિક રીતે પણ તે હાનિકારક હોય છે.

Also You like to read
1 of 72
Related Posts
1 of 237

આજકાલ નિશાનને દૂર કરવામાં લેઝર ટ્રીટમેન્ટ, સર્જરી વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે શરીર અને ચહેરા પર પડેલા ઘાના વર્ષો જુના નિશાન દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ છે. નિશાનને દૂર કરવાની વિધિ આ વાત પર નિર્ભર કરે છે કે નિશાન કેટલો જુનો અને ઊંડો છે. જેથી તમે ઘરેલૂ વસ્તુઓના ઉપયોગથી આ નિશાનથી કાયમી છુટકારો મેળવી શકશો.

This content is locked

Login To Unlock The Content!

 

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More