નવસારી અને જલાલપોર જિલ્લામાં મળી રહેલો વ્યાપક આવકાર

4

Get real time updates directly on you device, subscribe now.

નવસારી અને જલાલપોર જિલ્લામાં મળી રહેલો વ્યાપક આવકાર

Related Posts
1 of 237

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાને નવસારી જિલ્લામાં મળી રહેલો વ્યાપક આવકાર : નવસારી અને જલાલપોર તાલુકામાં ગામેગામ એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું :

Also You like to read
1 of 52

નવસારીઃગુરુવારઃ નવસારી જિલ્લામાં તા.૨૦ મી ઓકટોબરથી જલાલપોર તાલુકાના મરોલી ગામેથી દેશની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંદેશને જનજનમાં ફેલાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતાયાત્રાનો પ્રારંભ થયો છે.

Statue of Unity Ekta Yatra Truck 01

એકતા યાત્રાને નવસારી જિલ્લામાં અભૂતપૂર્વ માન સન્માન અને ઉષ્માભર્યે આવકાર મળી રહયો છે. નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં એકતા રથમાં બિરાજમાન સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને લોકો આદર, સન્માનપૂર્વક તિલક અને ફુલહાર કરી ભાવપૂર્વક અંજલી પાઠવે છે.

લોખંડી પુરુષ અને મહાન રાષ્ટ્ર સપુત સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનને વિશ્વફલક પર મુકવા આપણા લોકપિ્રય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુચના અને માર્ગદર્શનથી સમગ્ર વિશ્વમાં ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થતા દેશવાસીઓ વડાપ્રધાનશ્રીની મુકત મને સરાહના કરી બિરદાવી રહયાં છે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More