યુવાનોને આજકાલ તંબાકુ, પાન, ગુટકા જેવા અન્ય પદાર્થો વધુ પ્રમાણમાં લેવામાં આવતા હોવાથી પીળા દાંત થવા લાગે છે. દાંત પીળા હોવાના અનેક કારણો છે. જેમ કે દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવા – પીવાની ખોટી આદતો અને ઉમરનુ વધવુ. દાંતોનો પીળો રંગ હોવા પાછળ કેટલીક દવાઓ અને દાંત સંબંધી સમસ્યાઓ પણ કારણભૂત હોઈ શકે છે. દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડધી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. તેમજ વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.
This content is locked
Login To Unlock The Content!