પૌષ્ટિકતાથી ભરપૂર છે બીટનો રસ

62

Get real time updates directly on you device, subscribe now.

બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.  જો તમે આના શાકને નફરત કરો છો તો જરા એકવાર તેના ફાયદા વિશે જરૂર જાણી લો. કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે કે બીટમાં લોહ તત્વની માત્રા વધુ હોતી નથી. પણ તેમાથી મળતા લોહ તત્વ ઉચ્ચ ગુણવત્તાના હોય છે જે રક્ત નિર્માણ માટે વિશેષ મહત્વપુર્ણ છે.  એવુ કહેવાય છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા રહેલા લોહ તત્વની પ્રચૂરતાને કારણે છે. પણ સત્ય એ છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા જોવા મળતા એક રંગકણ (બીટા સાયનિન)ને કારણે હોય છે. એંટી ઑક્સીડેંટ ગુણોને કારણે રંગકણ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

Also You like to read
1 of 69

This content is locked

Login To Unlock The Content!

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More