પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ, ગ્રામરક્ષક દળ, રાજ્યપાલ, મુખ્યમંત્રી ચંદ્રક દ્વારા સન્માન

364

Get real time updates directly on you device, subscribe now.

૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગ્રામરક્ષક દળના ૪૭ જવાનોને રાજ્યપાલશ્રી અને મુખ્ય મંત્રીશ્રી ચંદ્રકો દ્વારા સન્માન

Related Posts
1 of 237

ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ તેમજ ગ્રામરક્ષક દળના રાજ્યપાલશ્રીના બે અને મુખ્ય મંત્રીશ્રીના ૪૫ એમ મળી કુલ ૪૭ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જે આ મુજબ છે :Homeguard

રાજયપાલશ્રીના ચંદ્રક

અ.નં. ગ્રામ રક્ષક દળના અધિકારી / સભ્યનું નામ હોદ્દો કચેરીનું નામ
શ્રી આનંદભાઈ મોતીરામભાઈ રાઉત જીઆરડી સભ્ય આહવા-ડાંગ
શ્રી ચંદરભાઈ કાળુભાઈ પવાર જીઆરડી સભ્ય આહવા-ડાંગ

મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક : હોમગાર્ડઝ

શ્રી રતિલાલ છોટાભાઈ પરમાર પ્લાટૂન સાર્જન્ટ વડોદરા
શ્રી ઉત્તમ ગોવિંદરાવ આદિ પ્લાટૂન કમાન્ડર વડોદરા
શ્રી સંજયભાઈ શશિકાંતભાઈ ઉપાધ્યાય ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ ગીર-સોમનાથ
શ્રી તિરથસિંહ છોટુસિંહ રાજપુત પ્લાટૂન સાર્જન્ટ વડોદરા
શ્રી જીતેન્દ્રસિંહ દીનકરરાય વ્યાસ ઓફિસર કમાન્ડીંગ/

પ્લાટૂન કમાન્ડર

રાજકોટ
શ્રી હેમન ગોવિંદ ચોટાઈ હોમગાર્ડઝ પોરબંદર
શ્રી ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ પ્લાટૂન કમાન્ડર ભાવનગર
શ્રી દિલીપસિંહ જસુજી ચાવડા કંપની સાર્જન્ટ મેજર ગાંધીનગર
શ્રી રામાભાઈ બાદરભાઈ ચેનવા પ્લાટૂન સાર્જન્ટ સાબરકાંઠા
શ્રી મુળજીભાઈ ભીખાભાઈ સોંદરવા કંપની કમાન્ડર જૂનાગઢ
શ્રી સુરેશકુમાર બાબુલાલ ચમાર પ્લાટૂન સાર્જન્ટ મહેસાણા
શ્રીમતી નિર્મળાબેન પ્રકાશભાઈ મકવાણા સેકશન લીડર વ઼ડોદરા
શ્રી જયંતિલાલ જીવણલાલ ચૌહાણ સીની. પ્લાટૂન કમાન્ડર પાટણ
શ્રીમતી ગીતાબેન સવજીભાઈ ગોહિલ પ્લાટૂન કમાન્ડર ભાવનગર
શ્રી રમેશકુમાર કેવલભાઈ ડોહાટ ઓફિસર કમાન્ડીંગ/

કંપની કમાન્ડર

બનાસકાંઠા
શ્રી ચંદ્રકાન્ત મોહનલાલ પરમાર ડીવીઝનલ કમાન્ડર અમદાવાદ શહેર
શ્રી નરસિંહભાઈ લટીયાભાઈ રાઠવા ઓફિસર કમાન્ડીંગ/

સીનિયર પ્લાટૂન કમાન્ડર

છોટાઉદેપુર

 

Also You like to read
1 of 52
શ્રીચિંતામણી દેવરામભાઈ બંગાળ પ્લાટૂન સાર્જન્ટ ડાંગ
શ્રી મિતેષકુમાર ઈશ્વરભાઈ પટેલ પ્લાટૂન કમાન્ડર વલસાડ
શ્રી દિલુસિંહ ભવાનસિંહ મકવાણા પ્લાટૂન સાર્જન્ટ સાબરકાંઠા
શ્રી રમેશકુમાર બાબુલાલ પટણી પ્લાટૂન કમાન્ડર પાટણ
શ્રી જીતેન્દ્ર ભાણભાઈ લાલુ પ્લાટૂન કમાન્ડર જુનાગઢ
શ્રી મહંમદયુસૂફ ઈબ્રાહીમ કુરેશી પ્લાટૂન સાર્જન્ટ જુનાગઢ
શ્રી અમૃતભાઈ ફતાભાઈ આલ ઓફિસર કમાન્ડીંગ/

કંપની કમાન્ડર

બનાસકાંઠા
શ્રી સુરેશભાઈ લખુભાઈ શેખવા પ્લાટૂન કમાન્ડર અને સ્ટાફ ઓફિસર અમરેલી
શ્રી નરસીદાસ ગંગારામ ગોંડલિયા હોમગાર્ડઝ દેવભૂમિ દ્વારકા
શ્રીમતી પ્રીતિબેન જયેશભાઈ પટેલ સેકશન લીડર વલસાડ
શ્રીમતી ફુલવાબેન મનુભાઈ ટંડેલ સેકશન લીડર વલસાડ
શ્રી દિનેશકુમાર પૃથ્વીસિંહ નાયક સબ ઈન્સપેકટર ઈન્સ્ટ્રકટર ખેડા-નડીયાદ
શ્રી હરિભાઇ નરસિંહભાઇ પરમાર સબ ઈન્સપેકટર ઈન્સ્ટ્રકટર અમદાવાદ શહેર

મુખ્ય મંત્રીશ્રીના ચંદ્રક : બોર્ડરવીંગ હોમગાર્ડઝ

શ્રી વનાભાઈ જીવાભાઈ રબારી નાયક બટાલીયન નંબર-૧, પાલનપુર
શ્રી રતનભાઈ કાળાભાઈ ભદ્રુ હવાલદાર કવાટર માસ્ટર બટાલીયન નંબર-ર, ભુજ
શ્રી દિલીપસિંહ જટુભા જાડેજા નાયબ સૂબેદાર પ્લાટુન કમાન્ડર બટાલીયન નંબર-ર, ભુજ
શ્રી રમણભાઈ જેઠાભાઈ ગમાર ગાર્ડઝમેન બટાલીયન નંબર-૧, પાલનપુર
શ્રી વિષ્ણુપ્રસાદ ડાહ્યાલાલ ઓઝા નાયબ સૂબેદાર પ્લાટુન કમાન્ડર બટાલીયન નંબર-૧, પાલનપુર

મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક : ગ્રામ રક્ષક દળ

શ્રી વિષ્ણુજી ભેમાજી ઝાલા તાલુકા માનદ અધિકારી ગાંધીનગર
શ્રી જયંતીલાલ પરસોતમભાઈ ભટાસણ જીઆરડી સભ્ય મોરબી
શ્રી લીમસિંગભાઈ કાળુભાઈ તાવીયાડ જિલ્લા માનદ અધિકારી દાહોદ
શ્રી પોપટભાઈ મંગળભાઈ પરમાર તાલુકા માનદ અધિકારી ખેડા-નડિયાદ
શ્રી ભગવાનભાઈ આત્મારામ રાઠોડ જીઆરડી સભ્ય અમદાવાદ ગ્રામ્ય
શ્રી નરેન્દ્રભાઈ પુનમભાઈ પટેલ તાલુકા માનદ અધિકારી ખેડા-નડિયાદ
શ્રી રાણા દેવાભાઈ સીસોદિયા જીઆરડી સભ્ય પોરબંદર
શ્રીમતી જયશ્રીબેન રામાભાઈ પટેલ મહિલા જીઆરડી સભ્ય આણંદ
શ્રી સુરેશભાઈ રાજુભાઈ ભોયા જિલ્લા માનદ અધિકારી નવસારી
શ્રી વનરાજસિંહ ટી. જાડેજા જિલ્લા માનદ અધિકારી દેવભૂમિ દ્વારકા

(જનક દેસાઈ)

home-guard

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More