- Advertisement -

બાળકોનું પાચનતંત્ર અને તેની સંભાળ

- Advertisement -

- Advertisement -

4,221

Get real time updates directly on you device, subscribe now.

Child digestive system

Also You like to read
1 of 90

આપણો ખોરાક એ આપણા શરીર માટે ઉર્જાનો સ્ત્રોત છે. ખોરાકમાં રહેલા પોષકતત્વો આપણને શક્તિ પુરી પાડે છે, જેથી આપણા શરીરના વિવિધ અંગો સરખી રીતે કામ કરી શકે. ખોરાકના પાચનની ક્રિયા આપણે ખોરાકને આરોગીએ એના કરતા પણ પહેલા શરુ થઇ જાય છે. ખોરાકની સુગંધ માત્રથી મોઢામાં લાળરસ ઉત્પન્ન થાય છે અને એ સાથે જ પાચનની ક્રિયાનો આરંભ થઇ જાય છે. (લાળરસમાં રહેલો પાચકરસ ખોરાકને ઢીલો અને સરળતાથી ગળી શકાય એવો સુંવાળો બનાવે છે.) આપણે જે ખોરાક ખાઈએ છીએ એને વિભાજીત કરીને એમાં રહેલા પોષકતત્વો (જેમ કે કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ વગેરે) શોષીને એનું શક્તિમાં રૂપાંતર કરવાનું કામ આપણું પાચનતંત્ર કરે છે; તથા વધેલા નકામા ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ પણ કરે છે. આપણું પાચનતંત્ર વિવિધ અવયવો ધરાવતી એક લાંબી નલિકા જેવું છે. જ્યાં મોઢા દ્વારા ખોરાક અંદર જાય છે અને વિવિધ અવયવોમાંથી પસાર થઇ અંતે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે નિકાલ પામે છે. પાચનતંત્રના મુખ્ય અવયવોમાં મોઢું, અન્નનળી, નાનું અને મોટું આંતરડું, જઠર, પિત્તાશય, સ્વાદુપિંડ અને મળદ્વારનો સમાવેશ થાય છે.

This content is locked

Login To Unlock The Content!

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More