- Advertisement -

મિનરલ વોટર શુદ્ધ કે અશુદ્ધ

- Advertisement -

- Advertisement -

267

Get real time updates directly on you device, subscribe now.

“ઓલ ઇન્ડિયા વોટર મેન્યુફેકચર્સ એશોશિયેશન” ના એક સર્વેક્ષણ મુજબ બોટલ્ડ વોટરનો વપરાશ હોટલ-રેસ્ટોરન્ટમાં ૬૮ ટકા, હાઉસહોલ્ડમાં ૧૯ ટકા, ઓફિસ અને સંસ્થાઓમાં ૬ ટકા, કોન્ફરન્સ-ફંકશનમાં ૪ ટકા અને હોસ્પિટલ-હેલ્થ સેન્ટરમાં ૩ ટકા છે.

Related Posts
1 of 483

વિશ્વભરમાં શુદ્ઘ પાણી બોટલ દ્વારા પીવાની ફેશન આશરે ૧૫૦ વર્ષ જૂની છે. ભારતવર્ષના કાલકા અને સીમલા વિસ્તારમાં શુદ્ઘ પાણીના ઝરા મળી આવ્યા હતા. આ ઝરાના શુદ્ઘ પાણીનો ઉપયોગ શરૂઆતમાં બીયર ગાળવામાં કરવામાં આવતો હતો. એ બાદ કંપનીઓએ ખનિજનું પ્રમાણ-મિનરલ વોટર બોટલમાં ભરીને બજારમાં મૂકયું હતું. શરૂઆતમાં આવી મિનરલ વોટરની કિંમત રૂપિયા ૧૦ હતી ત્યારે લોકો કહેતા કે, પાણીના પૈસા આપવાના ન હોય પણ આજે બોટલ્ડ વોટરનો વેપાર વિશ્વમાં સૌથી મોટો વેપાર માનવામાં આવે છે. અનેક જાતની બ્રાન્ડ નેઇમ ધરાવતી આશરે ૮૦ કરોડ બોટલ ભારતમાં એક વર્ષમાં વેચાય છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા ૪૦૦ કરોડ અંદાજવામાં આવે છે. દર વર્ષે તેમાં આશરે ૪૦ ટકાનો વધારો થતો રહે છે. શરીરમાં ઠલવાય છે લિટર દીઠ ૩૫૦ મિલીગ્રામ ખનિજો

This content is locked

Login To Unlock The Content!

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More