- Advertisement -

વિટામિન

- Advertisement -

- Advertisement -

386

Get real time updates directly on you device, subscribe now.

Vitamin-A

વિટામિન RETINOl તરીકે પણ ઓળખાય છે અને તે ખાસ કરીને રંતાધણાપણાનાં રોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત તે સ્કીન, સ્વાસ્થ્ય અને હાડકા મજબુત કરવા માટે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.

This content is locked

Login To Unlock The Content!

તેનું રોજનું પ્રમાણ ૨૦૦૦ થી ૩૦૦૦ IU હોય છે. કુદરતી રૂપથી રેટીનોલ ગાજર, લીલા શાકભાજી, લાલ મરચા, કેરી, દુધની બનાવટો, તુલસી પત્ર, વટાણા અને ટમેટામાં વધુ હોય છે.

Vitamin-B1

વિટામિન B1 ને Thaimin પણ કહે છે તે ખોરાકને ઉર્જામાં ફેરવે છે અને તે સ્કીન માટે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત તે મગજને પણ મજબુત બનાવે છે અને મુડ પણ સારું રાખે છે.

તેનું પ્રમાણ ૧.૧ થી ૧.૨ mg.પ્રતિદિન હોવું જોઈએ.પ્રાકૃતિક સ્વરૂપે તે લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ, દુધ, સુકો મેવો, બટેટા, સોયાબીન તેમજ ઘઉંમાંથી મળે છે.

Vitamin-B2

Related Posts
1 of 442

વિટામિન B2 તેને RIBOFLAVIN પણ કહે છે. તે લોહીની ઉણપ, નબળા વાળ, ડિપ્રેશન, નવજાત શિશુમાં થતો કમળો, થાયરોડ તેમજ આંખોમાં ખંજવાળ વગેરેમાં ઉપયોગી છે.

તેનું પ્રમાણ ૧.૧ થી ૧.૩ mg પ્રતિદિન આપવું જોઈએ. તે લીલા શાકભાજી, દુધની બનાવટો, સૂર્યમુખીના બીજો, ઘઉં તેમજ અન્ય અનાજ તથા મશરૂમમાંથી મળે છે.

Vitamin-B3

વિટામિન B3 તેને niacin પણ કહે છે. તે ખીલ, આલ્કોહોલ, મનમાં અધીરતા, બળી જવાથી, ચામડી ના રોગોમાં, તેમજ નાના આંતરડાના રોગોમાં ફાયદાકારક છે.

તેનું પ્રમાણ ૧૩ થી ૧૬ mg હોવું જેઈએ તે લીલા શાકભાજી,ચોખા ના મોડ, સુર્યમુખીનાં બીજ ફણગાવેલા અનાજ, મગફળી અને મશરૂમમાંથી મળે છે. Vitamin-B5

વિટામિન B5 તેને pantothenic acid પણ કહે છે. તે તણાવમાંથી મુક્તિ અપાવે છે. માસપેશીઓંની ખેચાણ, વાળ ખરવા, સાંધાના દર્દ, ઉલ્ટી અને બેચેનીમાં લાભ આપે છે.

તેનું પ્રમાણ પ્રતિદિન ૫-mg નિર્ધારિત જ છે. તે દુધની બનાવટો, ફળો, એવાકેડો, મશરૂમ અને શેકેલા બટેટામાં મળે છે.

Vitamin-B6

વિટામિન B6 Pyridoxine તરીકે પણ ઓળખાય છે. આ ૬ જુદાજુદા Compounds ના જોડ છે. તે નાડી તંત્ર અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. શુગરના લેવલને નિયંત્રિત કરે છે.

દારૂ પીવાની આદત છોડવાવાળાને તેની તલબ થતા રોકે છે, અને લોહીમાં પ્રાણવાયુ ઓક્સિજનને વધારે છે.
તેનું પ્રમાણ ૧.૩ થી ૧.૭ mg હોય છે. તે મકાઈ, કેળા, ગાજર, કોબીજ, લીલા શાકભાજી, લીલા મરચા, પાલક વગેરેમાં મળે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More