વુમન્સ પ્રોબ્લેમ PCOS અને PCOD
મહિલાઓના અંડાશયમાં એન્ડ્રોજન હોર્મોન્સના અસંતુલન સામાન્યથી વધુ માત્રામાં આ હોર્મોન્સના લીધે આ રોગ ઉત્પન્ન થાય છે. આ રોગ મહિલાઓમાં બાળકને જન્મ આપવાની વયમાં તેમજ આજકાલ તો ૧૫ વર્ષની વયથી જ જોવા મળે છે. મહિલાઓની પ્રજનન પ્રણાલીમાં જેમાં ગર્ભાશય, ફેલોપિન ટ્યુબ અને બે અંડાશય (ઓવરીસ જ્યાં બીજ તૈયાર થાય છે.) ઓવરીમાં અમુક હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જેની નિયમિતતા પિચ્યુરીટી ગ્રંથિ દ્વારા થાય છે. પિચ્યુરીટી ગ્રંથિ આપણા શરીરની મુખ્ય ગ્રંથિ છે. તેમાં જુદાજુદા પ્રકારના હોર્મોન નીકળે છે. જે આપણા શરીરના જુદાજુદા ભાગોને નિયમિત રૂપ થી કાર્ય કરવામાં સહયોગ આપે છે. પિચ્યુરીટી ગ્લેન્ડમાં ગડબડ ના કારણે પણ આ રોગ થવાની શક્યતા વધી જાય છે.
This content is locked
Login To Unlock The Content!