- Advertisement -

હાઈબ્લડ પ્રેશર એટલે શું

- Advertisement -

- Advertisement -

119

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 442

હાઈબ્લડ પ્રેશર એટલે શું ? આધુનિક સભ્યતાના કેટલાક વ્યાપક રોગોમાં લોહીના ઊંચા દબાણની ગણતરી કરી શકાય. માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સભ્ય, બુદ્ધિજીવી અને શહેરી લોકોમાં આ લોહીના ઊંચા દબાણનું પ્રમાણ આજે જેટલા પ્રમાણમાં જોવા મળે છે, એટલું પહેલાં ક્યારેય નહોતું. ‘લોહીનું ઊંચું દબાણ’ એટલે શું? તો તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે, રક્ત પરિભ્રમણની ક્રિયામાં રક્તવાહિનીઓની દીવાલ-પડ પર અંદરથી લોહીનું જે દબાણ પડે તેને ‘લોહીનું દબાણ-બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે. લોહીનું આ દબાણ રક્તવાહિનીઓની દીવાલ પર સામાન્ય અવસ્થામાં હોવું જોઈએ તે કરતાં વધે ત્યારે તેને ‘લોહીનું ઊંચું દબાણ-હાઈ બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે.


This content is locked

Login To Unlock The Content!


Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More