- Advertisement -

હેલ્ધી રહેવા માટે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી શકાય

- Advertisement -

- Advertisement -

16,883

Get real time updates directly on you device, subscribe now.

હેલ્ધી રહેવા માટે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી શકાય

Poster Technology

શરુ થયેલ નવા વર્ષમાં હેલ્ધી રહેવા માટે, તેમજ આજના નવા જમાના સાથે કદમ થી કદમ મેળવીને ચાલવા માટે આપણે હેલ્દી રહેવું જરૂરી છે. આ માટે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી શકાય છે. જો તમે પણ આવું વિચારી રહ્યા હો તો ગેજેટ્સ વિષે જાણકારી મેળવીને ખરીદો ગેજેટ્સ. એવું નથી કે માત્ર ફિટનેશ બેન્ડ્સ અને સ્માર્ટ વોચ જ ફિટનેશ સાથે જોડાયેલા ગેજેટ્સ છે. બજારમાં એવાં ઘણાં નવા ગેજેટ્સ ઉપલબ્ધ છે, જે તમારા આરોગ્યના દરેક તબક્કાને નિખારે છે. તો આવો જાણીએ આવા ગેજેટ્સ વિશે.

Related Posts
1 of 401

Humidifier

હ્યૂમિડિફાયર : આ ડિવાઈસીસ પાણીની વરાળને હવામાં છોડે છે. અને આ રીતે આદ્રતાનું સ્તર વધે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શીત સ્થાનો અથવા ઠંડીની પરિસ્થિતિમાં કરવામાં એ છે. તે ડ્રાય સ્કિન, સુકાયેલા હોઠ અથવા નાકમાંથી લોહી વહેવાની સ્થિતિમાં ખુબ જ મદદ કરે છે. હોમસેલ સ્માર્ટ હ્યૂમિડિફાયર કોઈપણ જગ્યાએથી આદ્રતાના સ્તરને નિયંત્રિત કરી શકે છે. તેને કોઇપણ સ્માર્ટ ડીવાઈસમાં આ એપનો ઉપયોગ કરી શકો છો.

Wi-Fi Scals

વાઈ-ફાઈ સ્કેલ્સ : આ ગેજેટ્સ સ્કેલ્સ આરોગ્ય વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે. તે તમારા બોડી માસ ઇન્ડેક્ષ, ફેટ માસ, મસલ માસ, બોન માસ અને હાઈડ્રેશન લેવલ વિશે પણ જાણકારી આપે છે. વિંદિંગ્સ બોડી નો ડેટા મલ્ટીપલ યુઝર્સ માટે સ્ટોર કરી શકાય છે. આ ડેટાને તમે એન્ડ્રોઈડ અને આઈ ઓ એસ ના કોમ્પિનિયન એપ ની સાથે સિંક કરી શકો છો. યુઝર ઈચ્છે તો વજનનું લક્ષ્ય નક્કી કરી શકે છે અને ન્યુટ્રીશ્યન ટ્રેકિંગ ફિચરની સાથે રોજનું કેલરી બજેટ મેનેજ કરી શકે છે.

Wi-Fi BP Monitor

વાયરલેસ બ્લડ પ્રેશર મોનીટર : આ ડિવાઈસ દ્વારા સચોટ રીતે બ્લડ પ્રેશરનું મોનીટરીંગ કરી શકાય છે. બી.પી. જાણ્યા પછી તેને તમે આ સ્માર્ટફોન પર એપની સાતે સિંક કરી શકો છો. તેનાથી યુઝર ને તેની હિસ્ટ્રી વિશે સંક્ષિપ્તમાં જાણકારી મળી શકે છે. ધ વિંદિંગ્સ વાયરલેસ બ્લડ પ્રેશર મોનીટર બ્લૂટૂથની મદદથી કોઈ પણ એન્ડ્રોઈડ અથવા આઈ ઓ એસ ડિવાઈસથી કનેકટ કરી શકાય છે. આવું તમે વાયરથી પણ કરી શકો છો મોનીટરનો ઉપયોગ કરવો સરળ બની જાય છે. એપની મદદથી તમે જાની શકો છો કે કોઇપણ વ્યક્તિનું બ્લડ પ્રેશર કઈ રીતે માપી શકાય છે તેના માટે આ આપને દિશા-નિર્દેશ પણ કરે છે.

Also You like to read
1 of 107

Sleep Tracker

સ્લીપ ટ્રેકર : સારા સ્વાથ્ય માટે સારી ઉંઘ લેવી જરૂરી છે. સ્લીપ ટ્રેકર સેન્સર સ્ટ્રિપ્સ છે, જેનો સૂતા પહેલાં ગાદલા અથવા બેડશીટના નીચે રાખી દેવામાં આવે છે. બેડિટ સ્માર્ટ ૨.૦ સ્લીપ મોનિટર તમને સ્માર્ટ ડિવાઈસમાં રહેલ કોમ્પિનિયન એપ થી કનેકટેડ રહે છે. તે તમને તમારા બેડ પર વિતાવેલ સમય, ઉઠવાનો સમય, ઉંઘની સાયકલ, પૈટર્ન, રેસ્ટીંગ, હાર્ટ રેટ, બ્રીંધીંગ ફ્રિકવન્સી અને નસકોરાં વિશેની જાણકારી આપે છે. આ ડિવાઈસની મદદથી એપ તમને સુચના આપે છે કે તમે કઈ રીતે તમારી ઉંઘમાં કરી શકે છે.

Air Quality Monitor

એર ક્વોલિટી મોનિટર : એર ક્વોલિટી મોનિટર નાના ડીવાઈસ છે જે ઘર અથવા ઓફીમાં ઘરની ક્વોલિટીની તપાસ કરી શકે છે. ફોરબિકસ સેમીકોન ડસ્ટ મોનીટર જેવાં સ્માર્ટ ડીવાઇસીસ એક પગલું આગળ જઈને કાર્ય કરે છે. અને ડસ્ટ પોલ્યુશન પરાગ કણ, આદ્રતા, તાપમાન અને અને કાર્બન ડાયોક્સાઈડ ના સ્તર વિશેની જાણકારી આપણી હકે છે. તેથી યુઝર હવામાં કોઈપણ અયોગ્ય વસ્તુના વધવાથી તરત જ અસરકારક પગલાં લઇ શકે છે.

connected Toothbrush

કનેકટેડ ટૂથ બ્રશ : ટૂથબ્રશની દુનિયામાં એક મોટો આવિષ્કાર માની શકાય છે. હવે તમે ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. આ કનેકટેડ ટૂથબ્રશને સ્પેશ્યલી બાળકો માટે બનાવવામાં આવ્યા છે. ફિલિપ્સ, સોનીકેર, કનેકટેડ ટૂથબ્રશ રમત રમતમાં બાળકોને દિશા નિર્દેશા કરતા કરતાં બ્રશ કરાવે છે. તે યોગ્ય બ્રશિંગ મ્તેની ટેકનિક્સ પણ બતાવે છે. તે નક્કી કરે છે કે તમે માત્ર ૨ મિનિટની અંદર સૂચવેલા સમય સુધી જ બ્રશ કરી શકો.

Smart Watch and Band

સ્માર્ટવોચ અને બેન્ડ : સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ખુબ જ પ્રખ્યાત ડીવાઇસીસ છે. સ્માર્ટવોચ અને ફિટનેશ બેન્ડમાં સેન્સર્સ હોય છે. જે સ્ટ્રેપ્સ, સ્લીપ અને હાર્ટ રેટ જેવી એકિટવિટિજને ટ્રેક કરે છે. હવે તો તે ખુબ જ સ્ટાઈલિશ બની ગયા છે. ગોકી ફિટનેસ બેન્ડ એક પગલું અગલ જઈને તમરા ડેટાનું વિશ્લેષણ કરે છે. અને તમને એક્ષપર્ટની સલાહ આપે છે. આ જ રીતે ફિટબિટ બ્લેજ સ્માર્ટવોચ પણ તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ દરેક પ્રકારની જાણકારી ઉપલબ્ધ કરાવી શકે છે.

Medical2

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More