- Advertisement -

૧૪ નવેમ્બરે બાળ દિન : બાળમજૂરી નાબૂદી રેલી યોજાશે

૧૪ નવેમ્બરે બાળ દિન : બાળમજૂરી નાબૂદી રેલી યોજાશે

વડોદરા તા.૧૩ નવેમ્બર, ૨૦૧૯ (બુધવાર) ભારત સરકાર પુરસ્કૃત્ત નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેકટ (એનસીએલપી) યોજના હેઠળ બાળ શ્રમિકોને તેમની વય મુજબ શિક્ષણ આપી મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે છે. આ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં કુલ આઠ તાલીમ વર્ગો કાર્યરત છે.

Child Labor

- Advertisement -

- Advertisement -

198

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 209
Child Labor
Child Labor
Related Posts
1 of 398

તા.૧૪ નવેમ્બર-૨૦૧૯ના રોજ બાળ દિન નિમિત્તે શ્રમ આયુક્ત અને નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેકટ સોસાયટી વડોદરા દ્વારા વડોદરા સ્થિત નર્મદાભવન ખાતે જનજાગૃત્તિના હેતુથી સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન બાળ મજૂરી નાબૂદી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં અંદાજે ૧૫૦ બાળકો જોડાશે. રેલી નર્મદાભવનથી કલેકટર કચેરી, કોઠી ચાર રસ્તા, રાવપુરા, જીપીઓ તરફ ખારીવાવ થઇ પરત નર્મદાભવન ખાતે પરત ફરશે. (દિવ્યા)

Image By : gujaratijamavat.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More