- Advertisement -

૧૭ નવેમ્બરના રોજ બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૭ નવેમ્બરના રોજ બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી તા.૧૭/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૪-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષા પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક અને એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.ડી.ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

Image By : www.ejinsight.com

- Advertisement -

- Advertisement -

221

Get real time updates directly on you device, subscribe now.

૧૭ નવેમ્બરના રોજ બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી તા.૧૭/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૪-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષા પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક અને એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.ડી.ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

Also You like to read
1 of 209
17 November Na Roja Binsachivalay Kalarka Ane Office Assistant Spardhatmaka Lekhita Pariksa
Image By : www.ejinsight.com
Related Posts
1 of 398
  • સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૭ નવેમ્બરના રોજ બિનસચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા  યોજાશે
  • પરીક્ષામાં સેલ્યુલર/ મોબાઈલ/ઈલેકટ્રોનીક ગેઝેટસ/કેલ્કયુલેટર જેવા તમામ ઈલેકટ્રોનીક ઉપરકરણોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ તથા ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ

આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે પરીક્ષા સમય દરમિયાન થતી ગેરરીતીઓ અટકાવવા સારૂ પરીક્ષા કેન્‍દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા તેમજ પરીક્ષા ખંડમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનીક ગેઝેટસ/કેલ્કયુલેટર જેવા તમામ ઈલેકટ્રોનીક ઉપરકરણોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. (ડેલા/બલોલિયા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More