- Advertisement -

બ્રેસ્ટ કેન્સર ને ટક્કર દેશે ૩૦ મિનિટની કસરત

- Advertisement -

- Advertisement -

4,231

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 92

બ્રેસ્ટ કેન્સર ને ટક્કર દેશે ૩૦ મિનિટની કસરત : ઓકટોબરમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ઉપર જર્મનીની કેન્સર સંસ્થાએ એક રીપોર્ટ બહાર પડ્યો છે. કસરતની મદદથી સ્તન કેન્સરને રોકી શકાય છે. રીપોર્ટ મુજબ જે મહિલાઓ ૩૦ થી ૬૦ મિનિટ સુધી કસરત કરે છે. તેના કરતા કસરત ન કરતી મહિલાઓની તુલનામાં સ્તન કેન્સરનો જોખમ વધી જાય છે. એક ગેર સરકારી સંસ્થાએ રીપોર્ટમાં આ વાત ઉપર મહત્વ આપ્યું છે કે કસરતથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. જે કેન્સર જેવી ખતરનાક બીમારીથી લડવા માટે તૈયાર થઇ જાય છે. ભારતમાં સ્તન કેન્સર માં સૌથી વધુ આગળ મુંબઈ બીજા નંબર પર ચેન્નઈ અને તેના પછી બેંગ્લોર છે. ભારતમાં સ્તન કેન્સર ના અર્ધા મામલાનો અંત મૃત્યુમાં પરિણમે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More