નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૩૧.૮૪ મીટરે નોંધાઇ

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૧,૨૭,૭૧ ક્યુસેક પાણીની આવક

રાજપીપલા, મંગળવાર :- નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા. ૧૩ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૧,૨૭,૭૧ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૩૧.૮૪ મીટર રહેવા પામી હોવાના અહેવાલ સરદાર સરોવર નર્મદા ડેમ વિભાગના કેવડીયા ખાતેના ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Cm And Deputy Cm Inspect Sardar Sarovar Dam 08
360

Get real time updates directly on you device, subscribe now.

નર્મદા ડેમની સપાટી  સવારે ૮ કલાકે ૧૩૧.૮૪ મીટરે નોંધાઇ

Related Posts
1 of 297
નર્મદા ડેમની જળરાશીમાં આજે ૧,૨૭,૭૧ ક્યુસેક પાણીની આવક
Also You like to read
1 of 110

રાજપીપલા, મંગળવાર :- નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા. ૧૩ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૧,૨૭,૭૧ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૩૧.૮૪ મીટર રહેવા પામી હોવાના અહેવાલ સરદાર સરોવર નર્મદા ડેમ વિભાગના કેવડીયા ખાતેના ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Cm And Deputy Cm Inspect Sardar Sarovar Dam 06

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More