૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહેસાણાના વિજાપુર ખાતે

મહેસાણા જિલ્લાની ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે

રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં, રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં, હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે. રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન, સલામી, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રીનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચેક, ઇનામ વિતરણ, સન્માન પત્ર, પ્રમાણપત્ર, રાષ્ટ્રગીત સહિત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાનાર છે.

73ma Independence Day Ni Ujavani Mahesanana Vijapura Khate 02
284

Get real time updates directly on you device, subscribe now.

૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહેસાણાના વિજાપુર ખાતે

Related Posts
1 of 302

રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં, રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં, હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે. રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન, સલામી, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રીનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચેક, ઇનામ વિતરણ, સન્માન પત્ર, પ્રમાણપત્ર, રાષ્ટ્રગીત સહિત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાનાર છે.

  • મહેસાણા જિલ્લાની ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે
  • વિજાપુર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું
Also You like to read
1 of 116
73ma Independence Day Ni Ujavani Mahesanana Vijapura Khate 01
73ma Independence Day Ni Ujavani Mahesanana Vijapura Khate 01

રાષ્ટ્રીય પર્વની ગરીમા જળવાય તે હેતુથી વિજાપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને રીહર્સલ કરાયું હતું જેમાં ધ્વજ વંદન, સલામી, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્મો સહિતનું રીહર્સલ કરી જિલ્લા કલેકટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.

73ma Independence Day Ni Ujavani Mahesanana Vijapura Khate 02
73ma Independence Day Ni Ujavani Mahesanana Vijapura Khate 02

વિજાપુર ખાતે યોજાયેલ રીહર્સલમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડ઼ીયા, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી વિસનગર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્રએ આમંત્રણ પાઠવેલ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More