- Advertisement -

એસિડીટી અને છાતીની બળતરાથી કાયમી છુટકારો મેળવો

- Advertisement -

- Advertisement -

347

Get real time updates directly on you device, subscribe now.

એસિડીટી અને છાતીની બળતરાથી કાયમી છુટકારો મેળવવા માટે આ ટીપ્સ અનુસરો.

છાતીમાં બળતરા અને એસિડીટી (મેડિકલની ભાષામાં ગેસ્ટ્રો-એસોફેગલ રિફ્લેક્સ ડિસિઝ- જીઈઆરડી) ખરાબ ખાવાની આદત અને વધુ મસાલેદાર ખાવાના શોખીન લોકોને થતી એક સામાન્ય પ્રોબ્લેમ છે. લગભગ દરેક વ્યક્તિ જે પેટમાં ખટાશ, છાતીમાં બળતરા, દર્દ અને વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યાથી ત્રાસેલા છે તેઓ ઝડપથી આરામ મેળવવા માટે આ ટીપ્સ અનુસરો.

Acidity 06

આજ કાલ બજારમાં ઘણી જ દવાઓ મળે છે જે તમને કલાક બે કલાકમાં આરામ આપી શકે છે, પરંતુ તેના સાઈડ-ઇફેક્ટ પણ ઘણા છે જે તમારા પાચનતંત્રને લાંબો સમય સુધી પ્રભાવિત કરે છે. જો તમે તમારી લાઈફ સ્ટાઈલમાં અમુક પ્રકારના ફેરફાર કરો તો વારંવાર થતી એસિડીટી અને છાતીની બળતરાથી છુટકારો મેળવી શકો છો.

Related Posts
1 of 481

Acidity 03

This content is locked

Login To Unlock The Content!

portrait, smoking, old people
ThuyHaBich (CC0), Pixabay

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More