નો એડમીશન વિધાઉટ પરમીશનના પાટિયા હટાવવા પડશે

માલિકોને બે અઠવાડિયાનો સમય અપાશે : કસુરવારો સામે રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર શ્રી એચ.જી. કોશિયા જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે એ માટે રાજ્ય સરકાર કરટબદ્ધ છે. | હોટલો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં રસોડાની બહાર લગાવેલ ‘નો એડમીશન વિધાઉટ પરમીશન’ ના પાટિયા હટાવી લેવાનો મહત્વનો નિર્ણય કર્યો  છે.

No Admission Without Permission
207

Get real time updates directly on you device, subscribe now.

નો એડમીશન વિધાઉટ પરમીશનના પાટિયા હટાવવા પડશે

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર શ્રી એચ.જી. કોશિયા જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે એ માટે રાજ્ય સરકાર કરટબદ્ધ છે. | હોટલો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં રસોડાની બહાર લગાવેલ ‘નો એડમીશન વિધાઉટ પરમીશન’ ના પાટિયા હટાવી લેવાનો મહત્વનો નિર્ણય કર્યો  છે.

No Admission Without Permission
No Admission Without Permission
Related Posts
1 of 359
  • નાગરીકોને શુદ્ધ-સાત્વિક ખોરાક મળી રહે તે માટે રાજય સરકારનો મહવવનો નિર્ણય
  • રાજ્યની હોટલો, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં રસોડાની બહાર લગાવેલ ‘નો એડમીશન વિધાઉટ પરમીશન’ ના પાટિયા હટાવી લેવડાવાશે
  • માલિકોને બે અઠવાડિયાનો સમય અપાશે : કસુરવારો સામે રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ
Also You like to read
1 of 171
Image By : ktchnrebel.com

શ્રી કોશિયાએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને હોટલ રેસ્ટોરન્ટમાં પીરસાતો ખોરાક વધુ શુદ્ધ અને સ્વચ્છ તથા હાઇજેનિક મળી રહે એ માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. હોટલ રેસ્ટોરન્ટમાં પણ તૈયાર થતો ખોરાક નાગરિકો જોઈ શકે એ માટે હોટલ માલિકોએ કાચની બારી તથા દરવાજો રાખવાનો રહેશે. હોટલમાં હવેથી ‘’નો એડમીશન વિધાઉટ પરમીશન’ અથવા ‘એડમિશન ઓન્લી વીથ પરમિશન’ જેવા બોર્ડ લગાવ્યા હોય તો તાત્કાલિક હટાવી લેવાના રહેશે, તે માટે માલિકોને બે અઠવાડિયા સુધીનો સમય અપાશે.

Image By : garneczki.pl

શ્રી કોશિયાએ ઉમેર્યું કે, આ અંગે નાગરિકોને કોઇ પણ ફરિયાદ હોય તો જિલ્લા કક્ષાએ ડેઝિગ્નેટેડ ઓફિસર તથા ફૂડ સેફટી અધિકારીને ફરિયાદ કરી શકાશે. આ માટે કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું છે.

Image By : fernecotel.wordpress.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More