- Advertisement -

અમદાવાદ ખાતે ૪ જાન્યુઆરીએ ફ્લાવર શો ખુલ્લો મુકાશે

૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને ૪થી જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે. આ ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારની થીમ પર પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતિ નિમિત્તે રેંટીયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ થીમ રાખવામાં આવી છે.

Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 01

- Advertisement -

- Advertisement -

72

Get real time updates directly on you device, subscribe now.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અમદાવાદ ખાતે ૪ થી જાન્યુઆરીએ ફ્લાવર શો ખુલ્લો મુકાશે

૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે

Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 01
Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 01

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૪થી ૧૯મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોને ૪થી જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે. આ ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારની થીમ પર પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતિ નિમિત્તે રેંટીયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ થીમ રાખવામાં આવી છે.

Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 02
Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 02
Related Posts
1 of 443

ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરના ૮ ફૂટ મોટા સ્કલ્પચર સાથે આરોગ્ય જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો છે. આયુર્વેદિક વનની થીમમાં પહાડ અને સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનજીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સ્પોર્ટ્સ ઝોનની થીમમાં ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, હોકી, બેડમિંટન, ચેસ જેવી રમતોના સ્કલ્પચરો ફુલોથી તૈયાર કરવામાં આવ્યા છે. સેલ્ફી પોઇન્ટની થીમમાં બટરફ્લાય, ઉડતી પરી, આઇ લવ અમદાવાદ જેવા સ્કલ્પચરની સાથે શહેરીજનો પોતાની સેલ્ફી લઇ શકશે.

Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 03
Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 03

રિસાયકલ, રિડયુસ અને રિયુઝની થીમ પર જૂના ટાયરોમાં ગ્રીનરી ઉભી કરવા પાણી બચાવોનો સંદેશો પણ આપવામાં આવ્યો છે, જ્યારે ફાયર બ્રિગેડના સાધનો સાથેનું પેવિલયન અને રિયલ ગાર્ડન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લાવર શોના પ્રવેશ દ્વારાના બંન્ને તરફ મોરના બે સ્કલ્પચર શહેરીજનોનું સ્વાગત કરશે. જ્યારે ૧૫૦ ફૂટ જેટલી લાંબી ગ્રીનવૉલ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે ફ્લાવર શૉમાં ફૂડકોટ, બિયારણ, ખાતર, બગીચાના સાધનોની દુકાનો અને નર્સરીઓના સ્ટોલ્સ પણ હશે.

Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 04
Amadavada Khate 4 January E Flower Show Khullo Mukase 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More