આણંદ જિલ્લામાં ૧૦૮ની ૪ એમ્બ્યુલન્સ બદલીને નવી ઉમેરાઇ

વિકટ પરિસ્થિતમાં મુકાયેલી માનવ જિંદગીને ૧૦૮ દ્વારા બચાવી શકાશે

આણંદ-શુક્રવાર – જિલ્લામાં દિવાળીના  મહા પર્વ, નવુ વર્ષ તેમજ અન્ય તહેવારોમાં લોકોની સુખાકારી માટે ૧૦૮ ની સેવા અવિરત પણે મળી રહે તેમજ ૧૦૮ ખડેપગે રહીને માનવ જિંદગીને  વિકટ પરિસ્થિત માંથી ઉગારી શકે તે માટે સરકારશ્રી દ્વારા આણંદ જિલ્લાને આજે  ૪ નવી ૧૦૮ ફાળવવામાં આવી હતી.

Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 04
265

Get real time updates directly on you device, subscribe now.

આણંદ જિલ્લામાં ૧૦૮ની ૪ એમ્બ્યુલન્સ બદલીને નવી ઉમેરાઇ

વિકટ પરિસ્થિતમાં મુકાયેલી માનવ જિંદગીને ૧૦૮ દ્વારા બચાવી શકાશે

Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 01
Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 01
Related Posts
1 of 367

આણંદ-શુક્રવાર – જિલ્લામાં દિવાળીના  મહા પર્વ, નવુ વર્ષ તેમજ અન્ય તહેવારોમાં લોકોની સુખાકારી માટે ૧૦૮ ની સેવા અવિરત પણે મળી રહે તેમજ ૧૦૮ ખડેપગે રહીને માનવ જિંદગીને  વિકટ પરિસ્થિત માંથી ઉગારી શકે તે માટે સરકારશ્રી દ્વારા આણંદ જિલ્લાને આજે  ૪ નવી ૧૦૮ ફાળવવામાં આવી હતી.

Also You like to read
1 of 178
Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 02
Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 02

આણંદ જિલ્લામાં ૧૦૮ની ૧૭ એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે. તહેવારોના પર્વમાં ૧૦૮ એમ્બ્યુલન્સના  સ્ટાફ મિત્રો દિવાળીના મહાપર્વ તેમજ રજાના દિવસોમાં પણ સતત ૨૪ કલાક ફરજ પર હાજર રહી વાહન અકસ્માત, તાવની બિમારી, ડીલીવરી કેસ તેમજ અન્ય કેટલીય બિમારી તેમજ ઇમરજન્સી સેવાઓમાં સબબ ૧૦૮ લઇને તાત્કાલિક સ્થળે પહોંચીને દર્દીઓને સારવાર આપી શકે અથવા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી શકે તે હેતુથી જિલ્લાને ૪ એમ્બ્યુલન્સ બદલીને નવી ફાળવી આપવામાં આવી છે.

Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 03
Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 03

જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાએ ૪ નવી ૧૦૮ને લીલી ઝંડી આપતા જણાવ્યુ હતુ કે આણંદ જિલ્લામાં જનસુખાકારી વધે તેમજ લોકોને તહેવાર અને અન્ય દિવસોમાં પણ ઇમરજન્સી સેવા માટે હાલાકી ન ભોગવવી પડે તેમજ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી માનવ જિંદગીઓને ૧૦૮ બચાવી શકે તેમજ ૧૦૮ના સ્ટાફ દ્વારા દરેક દર્દીને ઇમરજન્સીમાં સારી સારવાર મળી રહે તે માટે ૪ નવી એમ્બ્યુલન્સ બદલી આપવામાં આવી છે.

Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 04
Anand Jilla Ma 108ni 4 Ambulance Badaline Navi Umerai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More