- Advertisement -

આણંદ જિલ્લામાં ચિલ્ડ્રન ડે ની ઉજવણી કરવામાં આવી

જન વિકાસ ઝુબેશ અંતર્ગત ખંભાત ખાતે બાળકો માટે સેમિનાર યોજાયો

આણંદ જિલ્લામાં તા. ૧૪મી નવેમ્બરના રોજ “ ચિલ્ડ્રન ડે” (બાળ દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જન વિકાસ ઝુબેશ અંતર્ગત નગરપાલિકાના હોલ, ખંભાત ખાતે જિલ્લા સમાજસુરક્ષા અને  જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ દ્વારા જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાતના સહયોગથી બાળકો માટે  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 03

- Advertisement -

- Advertisement -

222

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 209

આણંદ જિલ્લામાં “ચિલ્ડ્રન ડે”ની ઉજવણી કરવામાં આવી

આણંદ જિલ્લામાં તા. ૧૪મી નવેમ્બરના રોજ “ ચિલ્ડ્રન ડે” (બાળ દિવસ) ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જન વિકાસ ઝુબેશ અંતર્ગત નગરપાલિકાના હોલ, ખંભાત ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અને  જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ દ્વારા જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાતના સહયોગથી બાળકો માટે  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 01
Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 01
  • જન વિકાસ ઝુબેશ અંતર્ગત ખંભાત ખાતે બાળકો માટે સેમિનાર યોજાયો

આ સેમિનારમાં બાળકોને ચિલ્ડ્રન ડે વિશે સમજ આપવાની સાથો સાથ બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને સ્વચ્છતા વિશે સમજ આપી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 02
Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 02

આ કાર્યક્રમમાં માન. પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, શ્રમ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી ખંભાત, પ્રમુખશ્રી નગરપાલિકા, તાલુકા પંચાયત,ઉપપ્રમુખશ્રી નગરપાલિકા, જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાતના પ્રમુક્ષશ્રી, સ્ટાફ, શિક્ષણ વિભાગ, આંગણવાડી વિભાગ, સામાજિક આગેવાનો, કાઉન્સિલરશ્રી ખંભાત નગરપાલિકા, દિવ્યાંગ બાળકો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 03
Anand Jilla Ma Children Day Ni Ujavani Karvama Avi 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More