- Advertisement -

કસ્તુરબા કન્યા વિધાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિધાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આણંદ – મંગળવાર :- આજે પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો  કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિધાલયના પ્રિન્સીપાલ , એ.એન.ઓ. થર્ડ ઓફિસરશ્રી, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન કમાંડર શ્રી, તેમજ કેડેટ્સ ના સામુહિક સહકારથી લગભગ ૬૦ છોડનું  વૃક્ષારોપણ  કાર્યક્રમ અંતર્ગત  વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યુ હતુ.

Ananda Kasturaba Kanya Vidyalaya Ma Vruksaropana Karyakrama 03

- Advertisement -

- Advertisement -

184

Get real time updates directly on you device, subscribe now.

૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિધાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આણંદ-મંગળવાર :- આજે પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો  કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિધાલયના પ્રિન્સીપાલ , એ.એન.ઓ. થર્ડ ઓફિસરશ્રી, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન કમાંડર શ્રી, તેમજ કેડેટ્સ ના  સામુહિક સહકારથી લગભગ ૬૦ છોડનું  વૃક્ષારોપણ  કાર્યક્રમ અંતર્ગત  વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યુ હતુ.

Ananda Kasturaba Kanya Vidyalaya Ma Vruksaropana Karyakrama 01
Ananda Kasturaba Kanya Vidyalaya Ma Vruksaropana Karyakrama 01
Related Posts
1 of 483

આ આયોજન માટે કર્નલ રાજેશ યાદવે બાલિકા કેડેટ્સને અલગ અલગ રોપના છોડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Ananda Kasturaba Kanya Vidyalaya Ma Vruksaropana Karyakrama 02
Ananda Kasturaba Kanya Vidyalaya Ma Vruksaropana Karyakrama 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More