- Advertisement -

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હસ્તે સ્ટ્રેચર વિતરણ કરાયા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે દર્દીઓની સુવિધાના હેતુસર સ્ટ્રેચર વિતરણ કરાયા

જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દર્દીઓની સુવિધાઓ વધારવાના હેતુથી સ્ટ્રેચર વિતરણ કરાયા હતા. આ સેવાકાર્ય શ્રીદેશદેવી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી, પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેશદેવી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હિતેન્દ્રસિંહ જાડેજા, કુલદીપ સિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ વાળા, પરાગભાઈ શાહ તેમજ જગદીશ સિંહ જાડેજા(જે. ડી. જાડેજા) અને પ્રવિણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 01

- Advertisement -

- Advertisement -

201

Get real time updates directly on you device, subscribe now.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે દર્દીઓની સુવિધાના હેતુસર સ્ટ્રેચર વિતરણ કરાયા

જામનગર તા.૨૯ નવેમ્બર, જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દર્દીઓની સુવિધાઓ વધારવાના હેતુથી સ્ટ્રેચર વિતરણ કરાયા હતા. આ સેવાકાર્ય શ્રીદેશદેવી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 01
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 01
Also You like to read
1 of 210
Related Posts
1 of 398
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 02
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 02

જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી, પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેશદેવી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હિતેન્દ્રસિંહ જાડેજા, કુલદીપ સિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ વાળા, પરાગભાઈ શાહ તેમજ જગદીશ સિંહ જાડેજા (જે. ડી. જાડેજા) અને પ્રવિણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 03
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 03
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 04
Anna Ane Nagrik Purvatha Mantri Haste Stretcher Vitaran Karaya 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More