અનોખા કલાકાર અશોક પંચાલ બનાવી રહ્યા છે કચરામાંથી કંચન

હનુમાન દાદાની ૭ ફૂટ ઊંચી આદમકદની ફોલાદી પ્રતિમા

તસ્વીરમાં નજરે પડતા અશોક પંચાલ પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકો શેડમાં સિનિયર ટેક્નિશિયન છે અને ૩૬ વર્ષની નોકરી પુરી કરી આ મહિને નિવૃત થવાના છે.ભગવાન વિશ્વકર્માના જાણે કે તેમના પર આશીર્વાદ ઉતર્યા છે એટલે તેઓએ લોકોશેડમાં જે આયર્ન વેસ્ટ એટલે કે લોખંડનો ભંગાર પેદા થાય એમાં થી ખૂબ મહેનત, લગન અને એકાગ્રતાથી અદ્દભૂત પ્રતિમાઓ બનાવી લોકોશેડના પ્રાંગણમાં જાણે કે શિલ્પ ઉદ્યાન એટલે કે પ્રતિમાઓનો બગીચો ઉછેર્યો છે. અને આ કામગરા કલાકારે સરકારી નોકરીની એક મિનિટ આ કામમાં ખર્ચ્યા વગર, ૮કલાકની નોકરી પૂરી કર્યા પછી ખૂબ ખંતથી આ સર્જન કાર્ય કર્યુ છે.

Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 03
182

Get real time updates directly on you device, subscribe now.

અનોખા કલાકાર અશોક પંચાલ બનાવી રહ્યા છે કચરામાંથી કંચન

Also You like to read
1 of 179

તસ્વીરમાં નજરે પડતા અશોક પંચાલ પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકો શેડમાં સિનિયર ટેક્નિશિયન છે અને ૩૬ વર્ષની નોકરી પુરી કરી આ મહિને નિવૃત થવાના છે.ભગવાન વિશ્વકર્માના જાણે કે તેમના પર આશીર્વાદ ઉતર્યા છે એટલે તેઓએ લોકોશેડમાં જે આયર્ન વેસ્ટ એટલે કે લોખંડનો ભંગાર પેદા થાય એમાં થી ખૂબ મહેનત, લગન અને એકાગ્રતાથી અદ્દભૂત પ્રતિમાઓ બનાવી લોકોશેડના પ્રાંગણમાં જાણે કે શિલ્પ ઉદ્યાન એટલે કે પ્રતિમાઓનો બગીચો ઉછેર્યો છે. અને આ કામગરા કલાકારે સરકારી નોકરીની એક મિનિટ આ કામમાં ખર્ચ્યા વગર, ૮કલાકની નોકરી પૂરી કર્યા પછી ખૂબ ખંતથી આ સર્જન કાર્ય કર્યુ છે.

Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 04

Related Posts
1 of 367
  • કચરામાંથી કંચન
  • અનોખા કલાકાર અશોક પંચાલ બનાવી રહ્યા છે
  • હનુમાન દાદાની ૭ ફૂટ ઊંચી આદમકદની ફોલાદી પ્રતિમા..

    Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 03
    Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 03

તસ્વીરમાં નજરે પડતા અશોક પંચાલ પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકો શેડમાં સિનિયર ટેક્નિશિયન છે અને ૩૬ વર્ષની નોકરી પુરી કરી આ મહિને નિવૃત થવાના છે.ભગવાન વિશ્વકર્માના જાણે કે તેમના પર આશીર્વાદ ઉતર્યા છે એટલે તેઓએ લોકોશેડમાં જે આયર્ન વેસ્ટ એટલે કે લોખંડનો ભંગાર પેદા થાય એમાં થી ખૂબ મહેનત, લગન અને એકાગ્રતાથી અદ્દભૂત પ્રતિમાઓ બનાવી લોકોશેડના પ્રાંગણમાં જાણે કે શિલ્પ ઉદ્યાન એટલે કે પ્રતિમાઓનો બગીચો ઉછેર્યો છે. અને આ કામગરા કલાકારે સરકારી નોકરીની એક મિનિટ આ કામમાં ખર્ચ્યા વગર, ૮કલાકની નોકરી પૂરી કર્યા પછી ખૂબ ખંતથી આ સર્જન કાર્ય કર્યુ છે.

Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 02

તેમણે તેમના સહ કર્મચારીઓની ટીમની મદદ થી ગણેશજી, બે કાગડાની જોડી સહિત પંખીઓ, કલાત્મક દરવાજા સહિત અનેક કલાકૃતિઓ સર્જી છે. હાલમાં તેઓ હનુમાન દાદાની ૭  ફૂટની વિશાળકાય અને આદમકદની પ્રતિમાનું સર્જન કરી રહ્યા છે. નિવૃત્તિની ઉંમરે એકદમ સ્વસ્થ અને તાજગીથી ભરેલા અશોકભાઈએ કલા નું કોઈ વિધિવત શિક્ષણ લીધું નથી પરંતુ તેમની કલાકૃતિઓ તેમની કોઈ પણ પ્રતિષ્ઠિત ફાઇન આર્ટસ કોલેજના ક્લાગુરુની બરોબરી કરવાની ક્ષમતાના દર્શન કરાવે છે. (મિશ્રા)

Anokha Kalakar Ashok Panchal Banavi Rahya Chhe Kacharamathi Kanchana 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More