- Advertisement -

કાર્ય કરવાની રીત ભાતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ભાગ-1

- Advertisement -

- Advertisement -

8,593

Get real time updates directly on you device, subscribe now.

કામને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ તો આપણે વર્ષોથી કરતા જ આવી રહ્યા છીએ, પરંતુ આજે ટેકનોલોજીનો વિસ્તાર એટલી હદ સુધી વધી ગયો છે કે, કાર્યસ્થળે માનવીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોને પણ ઉપકરણો દ્વારા અંજામ આપવો સંભવ છે.

Artificial Intelligence 02

એક બાજુ જ્યાં એ.આઈ. ટેકનોલોજીએ કાર્ય સ્થળ પર નવી ક્રાંતિ લાવી દીધી છે, સિક્કાની બે બાજુ હોય તેમ તેની બીજી બાજુ, ભવિષ્યમાં તેના નુકશાન પણ જોવા મળી શકે છે. આવો જાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વિસ્તારથી.Artificial Intelligence 01

કાર્ય કરવાની રીત ભાતમાં આવી રહ્યો છે, બદલાવ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી

Related Posts
1 of 483

Artificial Intelligenceટેકનોલોજીના વધતા વિસ્તારે આખી દુનિયાને પ્રભાવિત કર્યા છે. ડોક્ટરના એપોઇન્ટમેન્ટ થી લઈને શાકભાજી ખરીદવા સુધીના તમામ કામ આજે ઘરે બેઠા ઈન્ટરનેટની મદદથી સરળતાથી થઈ જાય છે. વિડિયો લર્નિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઔગ્મેન્ટેડ રિયાલિટી જેવી ટેકનોલોજીના આગમનથી જટિલ થી જટિલ વિષયોને સમજવું હવે સરળ થઈ ગયું છે.

Artificial Intelligence 03

ત્યાં જ કોમ્પ્યુટર સિસ્ટમથી તૈયાર કરવામાં આવેલ આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીથી કાર્યસ્થળ પર જુદા જુદા કાર્યોને સરળ બનાવવા અને કર્મચારીઓનુ પર્ફોમન્સ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ અને કાર્યક્ષેત્રમાં તેનાથી પડવા પ્રભાવ વિશે.

કાર્ય કરવાની રીત ભાતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ભાગ-1

કાર્ય કરવાની રીત ભાતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ભાગ-2

કાર્ય કરવાની રીત ભાતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ભાગ-3

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More