- Advertisement -

એશીયાના સૌથી મોટા ગીરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી

પર્યટકો માટે ઉભી થનાર સુવિધાઓની તલસ્‍પર્શી વિગતો મેળવતા મંત્રીશ્રી જવાહભાઇ ચાવડા

એશીયાના સૌથી મોટા ગીરનાર રોપ વે સાઇટની પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આજે મુલાકાત લીધી હતી. તેમણે અહિં પ્રવાસીઓ માટે ઉભી થનાર સુવિધાઓની તલસ્‍પર્શી જાણકારી મેળવી પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી લેવા જણાવ્‍યું હતું.

Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 03

- Advertisement -

- Advertisement -

117

Get real time updates directly on you device, subscribe now.

એશીયાના સૌથી મોટા ગીરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેતા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા

એશીયાના સૌથી મોટા ગીરનાર રોપ વે સાઇટની પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આજે મુલાકાત લીધી હતી. તેમણે અહિં પ્રવાસીઓ માટે ઉભી થનાર સુવિધાઓની તલસ્‍પર્શી જાણકારી મેળવી પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી લેવા જણાવ્‍યું હતું.

  • પર્યટકો માટે ઉભી થનાર સુવિધાઓની તલસ્‍પર્શી વિગતો મેળવતા મંત્રીશ્રી જવાહભાઇ ચાવડા
Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 01
Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 01

જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, યાત્રાધામ બોર્ડના ડાયરેકટરશ્રી પ્રદીપભાઇ ખીમાણી, સ્‍ટેડિંગ કમીટીના  ચેરમેનશ્રી રાકેશ ધુલેશીયા, પુર્વ મેયરશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, અગ્રણીશ્રી યોગીભાઇ પઢીયાર સહિતના આ મુલાકાતમાં સાથે રહી અંબાજી ખાતે પ્રવાસીઓ માટે સવિશેષ સૂવિધાઓનું નિર્માણ કરવાની હિમાયત કરી હતી.

Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 02
Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 02
Related Posts
1 of 484

રોપ વે પ્રોજેકટ બાદ જુનાગઢમાં દૈનિક ૧૦ હજાર પ્રવાસીઓ આવવાની સંભાવનાને ધ્‍યાને લઇ અંબાજી ઉપરાંત જૈન દૈરાસર તેમજ દત્તાત્રેય ટુંક ઉપર જનાર પ્રવાસીઓને કોઇપણ પ્રકારની અગવડતા ના પડે તે અંગેના સુચારૂ આયોજન માટે અગ્રણીઓએ સુચનો કર્યા હતા.

Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 03
Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 03

ઉપરાંત હાલ મટીરીયલ્‍સ રોપ  વે કાર્યરત છે ત્‍યારે અંબાજી ખાતે જનહિતકારી સુવિધાઓ ઉભી કરવા સરળતા રહેશે. મટીરીયલ્‍સ  રોપ વે બંધ થાય પછી અંબાજી ખાતે સામાન લઇ જવો ખુબજ ખર્ચાળ બનશે તે બાબતે ધ્‍યાને લેવા પણ શ્રી પ્રદિપભાઇ ખીમાણી, યોગીભાઇ પઢીયારે હકારાત્‍મક સુચનો કર્યા હતા. પ્રોજેકટ મેનેજરશ્રી નેગી રોપ-વે પ્રોજેકટની પ્રગતિની વિગતો આપી હતી.

Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 04
Asia Na Sauthi Mota Girnar Ropeway Site Ni Mulakat Leta Pravasan Mantri 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More