- Advertisement -

અયોધ્યા રામમંદિરના ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અયોધ્યા રામમંદિરના ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સર્વોચ્ય અદાલતના પાંચ ન્યાયધીશોએ અયોધ્યા રામ મંદિર અંગે આપેલા ચુકાદાને આવકારતા તેનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ચુકાદા અંગેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો તે પ્રશ્નના સંદર્ભમાં કોર્ટે ચુકાદો આપીને પ્રશ્નનો કાયમી અંત લાવી દીધો છે. મુખ્યમંત્રીશ્રીએ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી કે, દેશ અને ગુજરાતની તમામ સંસ્થાઓ લોકો આ નિર્ણયને સ્વીકારીને દેશની એકતા અખંડિતતા વધુ મજબૂત કરશે. તેમણે રાજ્યના તમામ ધર્મના લોકો નાગરિકોને અપીલ પણ કરી છે, અયોધ્યા રામ મંદિરના આ નિર્ણયના સંદર્ભમાં સૌ શાંતિ જાળવીએ અને એખલાસના વાતાવરણને વધુ મજબૂત બનાવીએ.

Vijayabhai Rupani 01

- Advertisement -

- Advertisement -

262

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 210

Related Posts
1 of 398

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More