- Advertisement -

આયુર્વેદિક સુવર્ણપ્રાશન ઔષધીથી આડઅસર થતી નથી : આયુષ નિયામક

આયર્વેદ સુવર્ણપ્રાશન ઔષધિથી આડઅસર થતી નથી. આયર્વદ સુવર્ણપ્રાશન આયર્વેદના ગ્રંથોમાં વર્ણિત નિર્દોષ તેમજ માન્યતા પ્રાપ્ત ઔષધિ છે એમ, આયુષ વિભાગના નિયામકશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Ayurvedic Suvarn Prashasan Aushadhi Thi Aadasr Thati Nathi Ayush Niyamak

- Advertisement -

- Advertisement -

116

Get real time updates directly on you device, subscribe now.

આયુર્વેદિક સુવર્ણપ્રાશન ઔષધીથી આડઅસર થતી નથી : આયુષ નિયામકશ્રી

આયર્વેદ સુવર્ણપ્રાશન ઔષધિથી આડઅસર થતી નથી. આયર્વદ સુવર્ણપ્રાશન આયર્વેદના ગ્રંથોમાં વર્ણિત નિર્દોષ તેમજ માન્યતા પ્રાપ્ત ઔષધિ છે એમ, આયુષ વિભાગના નિયામકશ્રીની યાદીમાં જણાવ્યું છે.

આયુર્વેદ સુવર્ણપ્રાશન ઔષધિ વિવિધ આયુર્વેદ ફાર્મસીઓ તથા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા નિયમ અનુસાર ફૂડ અને ડ્રગ્સ વિભાગની મંજૂરી મેળવી તૈયાર કરવામાં આવે છે. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં યોગ્ય પદ્ધતિથી તૈયાર થયેલ આ આયુર્વેદ સુવર્ણપ્રાશન ઓષધિની આડઅસર જોવા મળતી નથી.

Related Posts
1 of 484
Ayurvedic Suvarn Prashasan Aushadhi Thi Aadasr Thati Nathi Ayush Niyamak
Ayurvedic Suvarn Prashasan Aushadhi Thi Aadasr Thati Nathi Ayush Niyamak

૩૮ સરકારી આયુર્વેદ હોસ્પિટલો તથા ૫૮૭ સરકારી આયુર્વેદ દવાખાનામાં મેડીકલ ઓફિસર તથા  આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડની માન્યતા મેળવેલ આયુર્વેદ ખાનગી ચિકિત્સકની દેખરેખ હેઠળ માન્યતા પ્રાપ્ત સંસ્થાની સુવર્ણપ્રાશન ઔષધિ લેવા આયુષ વિભાગના નિયામકશ્રીની યાદીમા જણાવાયુ છે. (ધવલશાહ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More