આયુષમાન ભારત પખવાડીયાની ઉજવણી

કઠલાલમાં યોજાયેલ સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પનો ૧૮૯૨ દરદીઓએ લાભ લીધો

નડિયાદ-શનિવારઃ- આયુષમાન ભારત પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા કઠલાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ અને આયુષમાન ભારત કાર્ડ તેમજ મા વાત્‍સલ્‍ય કાર્ડ આપવા અંગેનો કેમ્‍પ યોજાયો હતો. આ કેમ્‍પમાં ૨૦૫ લાભાર્થીઓને વપ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ ૨૦૫ લાભાર્થીઓને તથા ૫૩ લાભાર્થીઓને મા-વાત્‍સલ્‍ય કાર્ડ સ્‍થળ પર જ કાઢી આપવામાં આવ્યા હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણીએ જણાવ્‍યું છે.

Ayusamana Bharat Pakhavadiya Ni Ujavani 02
348

Get real time updates directly on you device, subscribe now.

આયુષમાન ભારત પખવાડીયાની ઉજવણી

Related Posts
1 of 326

કઠલાલમાં યોજાયેલ સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પનો ૧૮૯૨ દરદીઓએ લાભ લીધો

૨૦૫ લાભાર્થીઓને આયુષમાન ભારત અને ૫૩ લાભાર્થીઓને મા-વાત્‍સલ્‍ય કાર્ડનું વિતરણ

Also You like to read
1 of 138

નડિયાદ-શનિવારઃ- આયુષમાન ભારત પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા કઠલાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ અને આયુષમાન ભારત કાર્ડ તેમજ મા વાત્‍સલ્‍ય કાર્ડ આપવા અંગેનો કેમ્‍પ યોજાયો હતો. આ કેમ્‍પમાં ૨૦૫ લાભાર્થીઓને વપ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ ૨૦૫ લાભાર્થીઓને તથા ૫૩ લાભાર્થીઓને મા-વાત્‍સલ્‍ય કાર્ડ સ્‍થળ પર જ કાઢી આપવામાં આવ્યા હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણીએ જણાવ્‍યું છે.

Ayusamana Bharat Pakhavadiya Ni Ujavani 01

આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં ૧૮૯૨ દરદીઓની તપાસણી કરી વિનામૂલ્‍યે દવાઓનું વિતરણ કરવામાં આવ્‍યા હતું. આ સર્વરોગ નિદાન સારવાર કેમ્‍પમાં નિષ્‍ણાત ડોકટરોએ સેવાઓ આપી સફળ બનાવ્‍યો હતો.

Ayusamana Bharat Pakhavadiya Ni Ujavani 02
Ayusamana Bharat Pakhavadiya Ni Ujavani 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More