- Advertisement -

આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડરનું વિમોચન

આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડરનું વિમોચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી

આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડર-૨૦૨૦નું વિમોચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીએ કર્યુ હતુ. તેમણે સતત ત્રીજા વર્ષે આયુષ હેઠળના કાર્યક્રમોના વ્યાપક પ્રચાર માટેની આ ડિજિટલ પહેલ બદલ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. સુધીર જોષી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સનદી અધિકારીશ્રી સોનવણે ઉપસ્થિત રહ્યા હતા.

Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 01

- Advertisement -

- Advertisement -

73

Get real time updates directly on you device, subscribe now.

આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડરનું વિમોચન

  • સતત ત્રીજા વર્ષે આયુષ હેઠળના કાર્યક્રમોના વ્યાપક પ્રચાર માટેની આ ડિજિટલ પહેલ
  • આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડરનું વિમોચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી
Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 02
Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 02
Related Posts
1 of 439

આયુષ નિરંતર વિકાસના ધ્યેયો ડિજિટલ કેલેન્ડર-૨૦૨૦નું વિમોચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીએ કર્યુ હતુ. તેમણે સતત ત્રીજા વર્ષે આયુષ હેઠળના કાર્યક્રમોના વ્યાપક પ્રચાર માટેની આ ડિજિટલ પહેલ બદલ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. સુધીર જોષી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સનદી અધિકારીશ્રી સોનવણે ઉપસ્થિત રહ્યા હતા.

Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 01
Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 01
Also You like to read
1 of 194

કેલેન્ડરમાં અત્યારની જીવનશૈલીમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, ઉત્તમ સ્વાસ્થ્ય કેવી રીતે મેળવવું અને બિમારીઓનો પ્રતિરોધ કેવી રીતે કરવો તેની સુંદર સચિત્ર સમજ મૂકવામાં આવી હોવાનું જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. સુધીર જોષીએ જણાવ્યું હતુ.

Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 03
Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 03

સમગ્ર વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવતી કામગીરી, વિશિષ્ટ દિનની ઉજવણી સહિત આયોજન પર પણ કેલેન્ડરમાં ભાર મૂકવામાં આવ્યો છે. કેલેન્ડર માટે વૈદ્ય આશુતોષ પંડ્યાએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. (દિવ્યા)

Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 04
Ayush Nirantar Vikasa Na Dhyeyo Digital Calendar Nu Vimocan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More