- Advertisement -

બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે

તા.૨૦ થી ૨૬ જાન્યુ. સપ્તાહ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન

સમાજમાં દિકરા-દીકરીઓ વચ્ચે સતુલન જળવાય, સ્ત્રી ભુણ હત્યા અટકે તેમજ કન્યા કેળવણી શિક્ષણમાં વધારો થાય તેવા અનેક હેતુઓ સાથે પ્રતિ વર્ષે તા.૨૪ જાન્યુઆરીના  ‘ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨૦ થી ૨૬ જાન્યુ. દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 01

- Advertisement -

- Advertisement -

80

Get real time updates directly on you device, subscribe now.

જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે હસ્તાક્ષર કરીને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના અભિયાનનો પ્રારંભ કરાવ્યો

તા.૨૦ થી ૨૬ જાન્યુ. સપ્તાહ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન

Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 01
Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 01

સમાજમાં દિકરા-દીકરીઓ વચ્ચે સતુલન જળવાય, સ્ત્રી ભુણ હત્યા અટકે તેમજ કન્યા કેળવણી શિક્ષણમાં વધારો થાય તેવા અનેક હેતુઓ સાથે પ્રતિ વર્ષે તા.૨૪ જાન્યુઆરીના ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨૦ થી ૨૬ જાન્યુ. દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 02
Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 02
Related Posts
1 of 483

જે ઉજવણીના પ્રથમ દિવસે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલે હસ્તાક્ષર કરીને  ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ વેળાએ મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ તેમજ કલેક્ટર કચેરીના અન્ય અધિકારીઓ-કર્મચારીઓ તથા મુલાકાતીઓએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના શપથ લઈને પ્રતિજ્ઞાબોર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.

Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 03
Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 03

સાત દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ચિત્ર સ્પર્ધાઓ, રેલીઓ, ડોર ટુ ડોર કેમ્પેઈન, કોમ્યુનિટી મિટિંગો, મહિલા સભા, ગ્રામ સભાઓ વગેરે જેવી પ્રવૃતિઓ વિવિધ સ્થળે યોજીને નાગરિકોને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનમાં સામેલ કરી જાગૃત્ત કરવામાં આવશે.

Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 04
Beti Bachao Beti Padhao Na Abhiyana No Prarambha Karavata Jilla Kalektar Dr.dhaval Patel 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More