ભંડારા કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ભંડારા કલસ્ટરનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

લુણાવાડા, મહીસાગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી આર.બી. બારડની ઉપસ્થિતમાં સંતરામપુર તાલુકાના ભંડારા કલસ્ટરનો પ્રા.શાળા ખાતે યોજાયો હતો. જેમાં ઉખરેલી, ભંડારા, બાબરોલ, સુરપુર, બબરાઇ, મોલારા, મોટાસરણીયા, બટકવાડા અને નાનીકયાર ગામોના નાગરીકો દ્વારા મળેલ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ  કરવામાં આવ્યો હતો આ સેવાસેતુ કાર્યક્રમ નાના માણસનો આ મોટો કાર્યક્રમ બની રહયો હતો.

Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 03
177

Get real time updates directly on you device, subscribe now.

ભંડારા કલસ્ટરનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

Also You like to read
1 of 171

લુણાવાડા, મહીસાગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી આર.બી. બારડની ઉપસ્થિતમાં સંતરામપુર તાલુકાના ભંડારા કલસ્ટરનો પ્રા.શાળા ખાતે યોજાયો હતો. જેમાં ઉખરેલી, ભંડારા, બાબરોલ, સુરપુર, બબરાઇ, મોલારા, મોટાસરણીયા, બટકવાડા અને નાનીકયાર ગામોના નાગરીકો દ્વારા મળેલ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ  કરવામાં આવ્યો હતો આ સેવાસેતુ કાર્યક્રમ નાના માણસનો આ મોટો કાર્યક્રમ બની રહયો હતો.

Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 01
Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 01
Related Posts
1 of 359
  • મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ભંડારા કલસ્ટરનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો
  • “સેવા સેતુ” કાર્યક્રમ  અંતર્ગત વ્યક્તિ લક્ષી રજુઆતોનો હકારાત્મક નિકાલ મળ્યો

    Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 02
    Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 02

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકાર દ્વારાસેવા સેતુ કાર્યક્રમ અમલમાં આવેલ છે. તે અંતર્ગત વ્યક્તિલક્ષી રજુઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, વાહન વ્યવહાર, ઇ સ્ટેમ્પીંગ સેવા, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો માટે અરજીઓ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 03
Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 03

સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જે તે અરજદાર રજુઆત લઇને આવ્યા ત્યારે રજુઆતના ગુણદોષ, રજુ કરેલ તથ્યો અને જરૂરીયાત પ્રમાણે સ્થળ મુલાકાત કરીને રજુઆતોનો સ્થળ પર નિકાલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા કક્ષાના તંત્ર દ્વારા તનતોડ મહેનત કરી આવેલ લાભાર્થીઓને આજના દિવસે તેમના કામનો નિકાલ કરવા ઘનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરીકોનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો  હતો.

Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 04
Bhandara Kalastara No Seva Setu Karyakrama Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More