ભેંસાણમાં કિશોરીઓ માટે અનિમિયા કેમ્પ યોજાયો

ભેંસાણમાં કિશોરીઓ માટે અનિમિયા કેમ્પ યોજાયો

જૂનાગઢ,તા.૭ આઈસીડીએસ અને  આરોગ્ય વિભાગ  જીલ્લા પંચાયત જુનાગઢ ના સંયુક્ત  ભેસાણ  તાલુકા ના રાણપુર  ગામે   ઈનોવેશન પાયલોટ પ્રોજેક્ટ  અંતર્ગત    ૧૬૦  કિશોરીનુ એનિમિયા  ટેસ્ટ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કિશોરીઓને  હિમોગ્બિનનુ પ્રમાણ  ઓછું હોય  તો  વધારવા  માટે  શું કરવું જોઈએ એની  વિગતવાર  માહિતી આપવામાં આવી  હતી.

Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 03
235

Get real time updates directly on you device, subscribe now.

ભેંસાણમાં કિશોરીઓ માટે અનિમિયા કેમ્પ યોજાયો

Related Posts
1 of 323
Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 03
Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 03

જૂનાગઢ,તા.૭ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ  જીલ્લા પંચાયત જુનાગઢ ના સંયુક્ત  ભેસાણ  તાલુકા ના રાણપુર  ગામે   ઈનોવેશન પાયલોટ પ્રોજેક્ટ  અંતર્ગત  ૧૬૦  કિશોરીનુ એનિમિયા  ટેસ્ટ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 04
Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 04
Also You like to read
1 of 135

જેમાં કિશોરીઓને  હિમોગ્બિનનુ પ્રમાણ  ઓછું હોય  તો  વધારવા  માટે  શું કરવું જોઈએ એની  વિગતવાર  માહિતી આપવામાં આવી  હતી. આ કેમ્પમાં આ સીડએસ  વિભાગના પ્રોગ્રામ  ઓફિસર  એસ.સી.દેસાઈ  અને ભેસાણના ટીએચઓ ડો. ચાવડા સાહેબ, રાણપુરના પીએચસી  તેમજ ભેસાણ  આસીડીએસ તમામ કર્મચારીઓ,આંગણવાડી વર્કર ,આશા વર્કરે જહમેત ઉઠાવી હતી.

Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 01
Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 01

નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા કિશોરી અને  સગર્ભા માતાની  હિમોગ્બિનનુ પ્રમાણ અને  પોષણનુ પ્રમાણમાં સુધરે  એ માટે ઈનોવેશન પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ ભેસાણ તાલુકામાં આ પ્રોજેકટ કાર્યરત છે.

Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 02
Bhensanama Kisorio Mate Animiya Kempa Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More