Bloggers Desk Issue No 70

in the school
79

Get real time updates directly on you device, subscribe now.

Bloggers Desk Issue No 70

Related Posts
1 of 326

21 જૂનના રોજ વિશ્વમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી આ ઉજવણી ચાલુ થઈ છે પરંતુ આપણા દેશમાં તો હજારો વર્ષોથી યોગની પ્રેક્ટિસ થઈ રહી છે મેં જ્યારે તાલુકા કક્ષાની શાળામાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે આજથી ૬૪ વર્ષ પહેલા પણ અમારી શાળામાં યોગની પ્રેક્ટિસ થતી હતી મને યાદ છે કે અમે સૂર્યનમસ્કાર અને બીજા અનેક આસનો કરતા હતા જેમકે, અનુલોમ-વિલોમ, ઓમકાર ની પ્રેક્ટિસ વિગેરે.

yoga

પરંતુ અમને ત્યારે આ આસનો ના ફાયદાઓ વિશે ની જાણકારી ન હતી. અમારા શિક્ષકોએ આપવાની કોશિશ કરી હશે પરંતુ ઇન્ટેલિજન્સ લેવલ ત્યારે તે ગ્રહણ કરી શક્યું નહીં હોય.

yoga-1

યોગની મુદ્રાઓ વ્યક્તિનું તેજ વધારે છે બુદ્ધિશક્તિને તીવ્ર બનાવે છે અને કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે યોગનો માર્ગ શરીરની આંતરિક સફાઈ પણ કરે છે. સાથોસાથ મનની અંદર રહેલી શક્તિઓને પણ પોષણ આપવાનું કામ કરે છે.

Also You like to read
1 of 43

yoga-2

યોગ પ્રોડક્ટિવિટી વધારે છે જીવન જીવવાનો આનંદ આપે છે. આપણા શરીરના આંતરિક અંગો વધુ કામ કરતા થાય છે.

yoga-3

આમાં શ્વાસ લેવાની, અટકાવવાની પ્રક્રિયા અને તેને ચોક્કસ પ્રેસર સાથે છોડવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે. જેના કારણે લોહીની નળીઓ થાય છે અને અટકતો નથી જેથી હાર્ટ એટેક જેવી દૂર રહે છે.

yoga-4

શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા અનુલોમ-વિલોમ તરીકે ઓળખાય છે આ પ્રક્રિયા નિશ્ચિત શ્વાસોશ્વાસ લેવા માટે સમય લે છે જે શરીરની અંદરની નસોને સાફ કરે છે.

yoga-5

યોગ માણસના ચહેરા પર તેજ પ્રસરાવી દે છે, શરીરની અંદરની અને મનની શુદ્ધિ યોગ પ્રક્રિયા આપી શકે છે. જ્યારે આપણા દેશમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે ત્યાં આપીને આપણા કુટુંબ અને બાળકોને આ પ્રેક્ટીસમાં જોડીએ તો તેનો ફાયદો આપણી ભાવિ પેઢીને અને દેશને મળતો થશે તો પ્રેક્ટિસ આજથી જ શરૂ થશે ને? બેસ્ટ લક….. બેસ્ટ લક….

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More