- Advertisement -

કોરોના વાયરસને જાણો અને સતર્ક રહો

ગભરાટ નહીં સમજદારી, સતર્કતા આપણી જવાબદારી

પોરબંદર તા.૧૦, કોરોના વાયરસ ચીનમાં ફેલાયેલો આ નવો વાયરસ અન્ય દેશોમાં પ્રસરી રહ્યો છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્રારા લોકોને સમજદારી સતર્કતાથી ગભરાટ વગર રહેવા અનુરોધ કરાયો છે.

Coronavirus Ne Jano Ane Satark Raho 01

- Advertisement -

- Advertisement -

36

Get real time updates directly on you device, subscribe now.

કોરોના વાયરસને જાણો અને સતર્ક રહો

ગભરાટ નહીં સમજદારી, સતર્કતા આપણી જવાબદારી

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઇ

પોરબંદર તા.૧૦, કોરોના વાયરસ ચીનમાં ફેલાયેલો આ નવો વાયરસ અન્ય દેશોમાં પ્રસરી રહ્યો છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્રારા લોકોને સમજદારી સતર્કતાથી ગભરાટ વગર રહેવા અનુરોધ કરાયો છે.

Coronavirus Ne Jano Ane Satark Raho 02
Coronavirus Ne Jano Ane Satark Raho 02
Related Posts
1 of 483

કોરોના વાયરસ, આ રોગમાં તાવ, શરદી, ઉધરસ, શ્વાસ, લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસનો ચેપ હવા દ્રારા માણસથી માણસમાં ફેલાય છે. જે વ્યક્તિએ ચીન દેશની મુલાકાત લીધેલ નથી કે આવી કોઇ વ્યક્તિનાં સંપર્કમા આવ્યા નથી તો આપને આ રોગ થવાની શકયતા નથી.

Coronavirus Ne Jano Ane Satark Raho 01
Coronavirus Ne Jano Ane Satark Raho 01

આ રોગથી બચવા છીક કે ઉધરસ ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકો, વારંવાર સાબુથી હાથ ધોવો, ભીડમાં જવાનું ટાળો. જો આ પ્રકારના લક્ષણો જણાયતો નજીકનાં સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. આ રોગમાં મૃત્યુ દર ૩%  થી પણ ઓછો છે. ગભરાટ નહિ, સમજદારી સતર્કતા આપણી જવાબદારી. આ રીતે જરૂરી તકેદારી રાખવા એક યાદીમાં જણાવાયું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More