દાહોદ જિલ્લામાં રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ

દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી

દાહોદ, તા.૧૬ : આ વર્ષે દાહોદ જિલ્લામાં પાછલા ૧૦ વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સીઝનના ૧૦૦ ટકા થી પણ વધુ વરસાદ થયો છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને પરીણામે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા ૭૩૫.૬૪ કિ.મી. રસ્તાઓમાંથી ૧૩૪.૪૯ કી.મી. જેટલા રસ્તાઓને નાનું મોટુ નુકશાન પહોચ્યું છે.

Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 03
331

Get real time updates directly on you device, subscribe now.

દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી

Also You like to read
1 of 178

દાહોદ, તા.૧૬ : આ વર્ષે દાહોદ જિલ્લામાં પાછલા ૧૦ વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સીઝનના ૧૦૦ ટકા થી પણ વધુ વરસાદ થયો છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને પરીણામે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા ૭૩૫.૬૪ કિ.મી. રસ્તાઓમાંથી ૧૩૪.૪૯ કી.મી. જેટલા રસ્તાઓને નાનું મોટુ નુકશાન પહોચ્યું છે.

Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 01
Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 01
Related Posts
1 of 367
  • દાહોદ જિલ્લામાં ૧૩૪.૪૯ કી.મી. રસ્તાઓનું સમારકામ તાબડતોબ હાથ ધરવામાં આવ્યુ
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી
  • ૯ જેટલા રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી

    Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 02
    Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 02

આ રસ્તાઓની મરામતનું કામ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું છે. દાહોદ જિલ્લાના જે રાજમાર્ગો પર સમારકામની તાત્કાલીક જરૂરત હોય તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ૯ જેટલા રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 03
Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 03

જે રસ્તાના પેચવર્ક કરવામાં આવ્યા છે તેમાં કવાંટ છોટાઉદેપુર દેવગઢ બારીયા-પીપલોદ-લીમખેડા-ચાકલીયા રોડ, લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ, જેસાવાડા ધાનપુર રોડ, ઝરી અસાયડી રોડ, દાહોદ ધામરડા બોરડી ટાંડા રોડ, નીમનલીયા મુવાલીયા ગડોઇ રોડ, કંદવાલ સંજેલી પીછોડા રોડ જોઇનીગ ટુ એસ એચ રોડ, લીમડી સંજેલી વાયા કરંબા રોડ (સેકટર લીમડી ટુ કરંબા), લુણાવાડા સુલયાત પીછોડા રંધીકપુર બોરવાણી દાહોદ રોડ (સેકશન સુલીયાત થી પીછોડા-સંજેલી)રોડ નો સમાવેશ થાય છે. જિલ્લાના અન્ય રસ્તાઓની સમારકામની કામગીરી પણ તાત્કાલીક હાથ ધરી પૂરી કરવામાં આવશે તેમ દાહોદના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું છે. (મહેન્દ્ર)

Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 04
Dahod Jillama Rastao Nu Samarakama Hatha Dharavama Avyu 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More