- Advertisement -

ધોરણ-૧૨ માર્ચ – ૨૦૨૦ ની બોર્ડ જાહેર પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરી શકાશે

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનિયાદ પ્રવાહ માર્ચ - ૨૦૨૦ ની બોર્ડ જાહેર પરીક્ષાના આવેનપત્રો ઓનલાઇન ભરી શકાશે

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોધાયેલ રાજ્યની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓને, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે.

- Advertisement -

- Advertisement -

330

Get real time updates directly on you device, subscribe now.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનિયાદ પ્રવાહ માર્ચ – ૨૦૨૦ ની બોર્ડ જાહેર પરીક્ષાના આવેનપત્રો ઓનલાઇન ભરી શકાશે

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોધાયેલ રાજ્યની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓને, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ માર્ચ-૨૦૨૦ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તા.૧૨/૧૨/૨૦૧૯ ના રોજ રાત્રીના ૧૨ કલાક સુધી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સબંધિતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદન પત્રો ભરવા જણાવવામાં આવે છે.

Also You like to read
1 of 216

Related Posts
1 of 398

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના તમામ નિયમિત, રીપીટર, પૃથક, ખાનગી નિયમિત, ખાનગી રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ  ઉપર મુકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે Online Form Copy શાળા પાસેથી મેળવી તમામ વિગતો મેળવી લેવાની રહેશે. સંસ્કૃત માંધ્યામાના આવેદન પત્રો રાબેતા મુજબ Offline મોકલી આપવાના રહેશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More