ધ્રાંગધ્રા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા સમગ્ર રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે પણ જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યમક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરીયા, ઘુડખર અભ્યારણ્યના સી.સી.એફ.શ્રી પંડિત, ડી.સી.એફ.શ્રી અસોડા ઉપસ્થિત રહી વન્ય જીવ વિશે વિવિધ માર્ગદર્શન તેમજ પર્યાવરણની જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હતું

Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 02
246

Get real time updates directly on you device, subscribe now.

ધ્રાંગધ્રા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

Related Posts
1 of 323

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા સમગ્ર રાજ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે પણ જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યમક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરીયા, ઘુડખર અભ્યારણ્યના સી.સી.એફ.શ્રી પંડિત, ડી.સી.એફ.શ્રી અસોડા ઉપસ્થિત રહી વન્ય જીવ વિશે વિવિધ માર્ગદર્શન તેમજ પર્યાવરણની જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હતું

Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 01
Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 01

કાર્યક્રમ ની શરૂઆતમાં એક રેલી કાઢવામાં આવી હતી. બાદમાં વન્ય પ્રાણીને બચાવવા તેમજ પર્યાવરણની જાણવણી કરવા માટે વન્ય જીવ જ્ઞાન ગોષ્ઠીનો કાર્યક્રમ શિશુકુંજ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.

Also You like to read
1 of 135
Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 02
Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 02

જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા.  અને તેઓને જિલ્લામાં આવેલ કચ્છના નાના રણની અંદર ઉગતી વનસ્પતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 03
Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 03

આ કાર્યક્રમ અંતર્ગત કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કવિઓ દ્વારા પણ વન્ય પ્રાણી તેમજ રણમા ઉગતી વનસ્પતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ વન્ય જીવને બચાવવા  માટે કામ કરનાર તેમજ પર્યાવરણ ની જાળવણી કરનાર વ્યક્તિઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતાં. આ કાર્યક્રમ પ્રસંગે ફોરેસ્ટના અધિકારીઓ સહિત પ્રકૃતિપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 04
Dhrangadhra Khate Vanyaprani Saptahani Ujavani Karai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More