દિપાવલી અને નૂતન વર્ષના પર્વે હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજયપાલ

દિપાવલી અને નૂતન વર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજયપાલશ્રી

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજયના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે દીપાવલી પર્વ સુખ-શાંતિ અને સમૃધ્ધિ લાવનાર અગ્રદૂત બની રહેશે. રાજયપાલશ્રીએ કામના કરી છે કે નવલા વર્ષનો શુભારંભ સમાજમાં પ્રેમ, શાંતિ, પરસ્પર સંવાદિતાને વધુ મજબુત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજયને ઉન્નતિના નવા શિખરો સર કરવા તરફ દોરી જશે. (પ્રેસ સચિવ/જિતેન્દ્રરામી)

Happy Diwali
288

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 179

Related Posts
1 of 367

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More