એકલવ્ય મોડલ આદિવાસી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારર્કિદી

એકલવ્ય મોડલ આદિવાસી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારર્કિદી

છોટાઉદેપુર, શનિવારઃ આદિવાસી સમાજનો વિદ્યાર્થી પણ સમાજના વિકસિત તબક્કા સાથે તાલ મિલાવતો થાય અને આદિવાસી સમૂદાયનો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થી સાથે દરેક ક્ષેત્રમાં હરીફાઇ કરતા થાય તેવી રાજ્ય સરકારની નેમ રહી છે. આ માટે  છોટા ઉદેપુર પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી હેઠળ આદિવાસી વિસ્તારમાં ૦૬ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ કાર્યરત છે. જેમાં ધોરણ ૦૬ થી ૧૨માં ૧૪૮૩ આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ઉજ્જવળ કારર્કિદીનું ઘડતર કરી રહ્યા છે. ૧૪૮૩માં ૭૧૬ કન્યા અને ૭૬૭ કુમારનો સમાવેશ થાય  છે.

Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 02
350

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 138

એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારર્કિદી ઘડાઈ રહી છે

Related Posts
1 of 326
  • છોટાઉદેપુર પ્રાયોજના વહિવટદારશ્રીની હેઠળની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ધો-૦૬ થી ૧૨નાં ૧૪૮૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
  • ધોરણ ૧૧-૧૨નું વિજ્ઞાન પ્રવાહનું અંગ્રેજી માધ્યમમાં પણ શિક્ષણ મેળવી રહ્યા છે
  • આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અદ્યતન હોસ્ટલ સહિતની સુવિધાઓનો મળી રહ્યો છે લાભ

    Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 01
    Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 01

છોટાઉદેપુર, શનિવારઃ આદિવાસી સમાજનો વિદ્યાર્થી પણ સમાજના વિકસિત તબક્કા સાથે તાલ મિલાવતો થાય અને આદિવાસી સમૂદાયનો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થી સાથે દરેક ક્ષેત્રમાં હરીફાઇ કરતા થાય તેવી રાજ્ય સરકારની નેમ રહી છે. આ માટે  છોટા ઉદેપુર પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી હેઠળ આદિવાસી વિસ્તારમાં ૦૬ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ કાર્યરત છે. જેમાં ધોરણ ૦૬ થી ૧૨માં ૧૪૮૩ આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ઉજ્જવળ કારર્કિદીનું ઘડતર કરી રહ્યા છે. ૧૪૮૩માં ૭૧૬ કન્યા અને ૭૬૭ કુમારનો સમાવેશ થાય  છે.

Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 02
Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 02

એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨નું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં પણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની લેબોરેટરી ઉભી કરવામાં આવી છે. ઉપરાંત કોમ્પ્યુટ લેબોરેટરી, એક્ટીવીટી હોલ, પૂસ્તકાલય, ઓડિટોરીયમ, સંગીત રૂમ સહિતની આંતરમાળખાકિય સુવિધાથી એકલવ્ય મોડલ રેસી઼ડેન્સી સ્કૂલ સજ્જ છે. તમામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, પ્રવાસ ફી, પરીક્ષા ફી, ભૌતિક સાધનો, અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને બે ટાઇમ જમવાની સાથે બે ટાઇમ નાસ્તો ઉપરાંત બે ટાઇમ દૂધ અને ફળ પણ આપવમાં આવે છે.

Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 03
Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 03

પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ કહે છે. અહીયા શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા- જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા મળે છે. આ પહેલાં પ્રાથમિક શાળામાં જે સુવિધા અને શિક્ષણ મળતુ હતુ તેના કરતાં વધારે સારૂ શિક્ષણ અને સુવિધા મળતી થઈ છે. જે અમારી કારર્કિદી ઘડતરમાં મદદરૂપ થઈ રહ્યું છે.

Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 04
Ekalavya Model Adivasi Vidyarthioni Ujjavala Kararkidi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More