Exam મુંજવણ દુર કરો

પરીક્ષા સમયે સંપૂર્ણ પ્રશ્નપત્ર વાંચીને જે પ્રશ્ન આવડે છે તેની ઉપર નિશાન લગાવવી જોઈએ. સૌથી પહેલા જે આવડે છે તે લખી લો, જે ન આવડે તેના પર જરા પણ સમય ન વેડફવો જોઈએ. પ્રશ્નોત્તર લખતી વખતે સમય મર્યાદા ધ્યાનમાં રાખો. પ્રશ્ન ક્રમાંક લખવામાં પણ કાળજી રાખવી જોઈએ. પરીક્ષા સમયે મનમાં ક્યારેય પણ પાસ કે નપાસ વિષે વિચારવું જોઈએ નહિ કે ચિંતા કરવી જોઈએ નહિ. એવું વિચારવાથી મનમાં તનાવ ઉત્પન્ન થાય છે અને તે હતોત્સાહ કરે છે. જે વિષયની પરીક્ષા આપવી છે તેની અગત્યતા સમજવી જોઈએ અને તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરી તૈયારી કરવી જોઈએ. જે વિષયની પરીક્ષા આપી દીધી છે અથવા આપવાની બાકી છે તેના વિષે ચિંતા ન કરવી જોઈએ. આવું કરવાથી પરીક્ષામાં સફળતા મળશે.

85

Get real time updates directly on you device, subscribe now.

વાર્ષિક પરીક્ષાઓનો સમય હવે નજદીક આવી રહ્યો છે.આ સમયે વિદ્યાર્થીઓ પોતાનો સમય વધુ વધુમાં ભણવામાં વિતાવી રહ્યા છે.અમુકની તો દિનચર્યા જ અટવાયેલી છે. પરીક્ષાના ભયને કારણે વિદ્યાર્થી બધું ભૂલીને પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જાય છે.

Also You like to read
1 of 7

માર્ચ અને એપ્રિલનો મહિનો એટલે પરિક્ષાઓનો સમય, બોર્ડની પરિક્ષા હોય કે સામાન્ય. પરિક્ષાનુ ટેંશન ન થાય તેવો કોઈ વિદ્યાર્થી નથી હોતો. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવાનુ ટેંશન તો હોશિયારને વધુમાં વધુ ટકાવારી લાવવાનુ ટેંશન હોય છે. પરિક્ષામાં પાસ થવુ ખૂબ જ સહેલુ છે,  બસ જરૂર છે યોગ્ય માર્ગદર્શન, અને યોગ્ય રીતે કરવામાં આવેલ અભ્યાસની તૈયારીમાં.

Related Posts
1 of 361

પરીક્ષા સમયે દરેક વિદ્યાર્થીના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. જેમકે હું ભૂલી જાઉં છું, મને કઈ યાદ રહેતું નથી, મારી યાદ શક્તિ ઓછી છે,  હું નાપાસ થઈશ, આમ ક્રમશઃ એક પછી એક મગજમાં નકારાત્મક વિચારોની હારમાળા સર્જાય છે. વિદ્યાર્થીઓ હતાશ થઈ ડીપ્રેશનનો શિકાર બને છે.

This content is locked

Login To Unlock The Content!


Vipul Taraiya

પરીક્ષા સમયે સંપૂર્ણ પ્રશ્નપત્ર વાંચીને જે પ્રશ્ન આવડે છે તેની ઉપર નિશાન લગાવવી જોઈએ. સૌથી પહેલા જે આવડે છે તે લખી લો, જે ન આવડે તેના પર જરા પણ સમય ન વેડફવો જોઈએ. પ્રશ્નોત્તર લખતી વખતે સમય મર્યાદા ધ્યાનમાં રાખો. પ્રશ્ન ક્રમાંક લખવામાં પણ કાળજી રાખવી જોઈએ. પરીક્ષા સમયે મનમાં ક્યારેય પણ પાસ કે નપાસ વિષે વિચારવું જોઈએ નહિ કે ચિંતા કરવી જોઈએ નહિ. એવું વિચારવાથી મનમાં તનાવ ઉત્પન્ન થાય છે અને તે હતોત્સાહ કરે છે. જે વિષયની પરીક્ષા આપવી છે તેની અગત્યતા સમજવી જોઈએ અને તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરી તૈયારી કરવી જોઈએ. જે વિષયની પરીક્ષા આપી દીધી છે અથવા આપવાની બાકી છે તેના વિષે ચિંતા ન કરવી જોઈએ. આવું કરવાથી પરીક્ષામાં સફળતા મળશે.

વિપુલ તરૈયા : એજ્યુકેશન કાઉન્સલર

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More