ગાંધી જયંતિ દિવસે રાષ્ટ્રીય ટી.બી. સેલ કમ્પેઇન શુભારંભ

તા.૨ જી ઓકટોબર ગાંધી જયંતિ દિવસે રાષ્ટ્રીય ટી.બી. સેલ કમ્પેઇન શુભારંભ

નવસારી શુક્રવાર ભારતના રાષ્ટ્રપતિ તા.૨ જી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે રાષ્ટ્રીય ટી.બી. સીલ કમ્પેઇનનો શુભારંભ કરનાર છે. જે અંતર્ગત નવી દિલ્હીના રાષ્ટ્રપતિભવન ખાતે સવારે ૧૧-૦૦ કલાકે દેશના ૨૩ જેટલા ટી.બી. સંલગ્ન તબીબો અને ટી.બી. હોદે્‍દારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયમાં ૪ વિશિષ્ટ આમંત્રિતો છે. તેમાં નવસારી-વલસાડ-ડાંગ જિલ્લા ટી.બી. એસોસિએશનના હોદે્‍દાર પ્રમુખ પરેશભાઇ અધ્વર્યુ અને લક્ષ્મીચંદ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gandhi Jayanti Na Divase Rastriy T.b. Cell Campaign No Subharambha 02
323

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 323

Also You like to read
1 of 135
Gandhi Jayanti Na Divase Rastriy T.b. Cell Campaign No Subharambha 01

નવસારી જિલ્લા ટી.બી.ઓફિસર ડૉ.વણકરે નવસારી જિલ્લા ટી.બી. સેન્ટર, સિવિલ હોસ્પિટલ ખાતે બંનેને શુભેચ્છા પાઠવી હતી. ટી.બી.રોગ માટે જનજાગૃતિ લાવવા અને ફંડ માટે આ ટી.બી.સેલની રંગીન ટિકીટો રાષ્ટ્રપતિના હસ્તે ખુલ્લી મુકાશે. દેશના આરોગ્યમંત્રી, આરોગ્ય સચિવ, નેશનલ ટી.બી.એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી સહિત આ વિશિષ્ટ આમંત્રિતો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Gandhi Jayanti Na Divase Rastriy T.b. Cell Campaign No Subharambha 02
Gandhi Jayanti Na Divase Rastriy T.b. Cell Campaign No Subharambha 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More