- Advertisement -

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 02

- Advertisement -

- Advertisement -

59

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ

  • કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ
  • કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સ્ટેશનના પ્રાંગણમાં સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજનું લોકાર્પણ કર્યું

ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

Related Posts
1 of 439
Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 01
Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 01
Also You like to read
1 of 81

શ્રી અમિતભાઇએ ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ (મોન્યુમેન્ટલ ફ્લેગ)નું લોકાર્પણ કર્યું હતું. 30X20 ફૂટનો આ સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ 100 ફીટ ઊંચા સ્તંભ પર સ્થાપિત કરવામાં આવ્યો છે.

Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 03
Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 03

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર, સાબરમતી, મોટી આદરજ, ખોડીયાર, ડભોડા અને રખીયાલ રેલવે સ્ટેશન પર વાઇ-ફાઇની સુવિધા ઉપરાંત ચાંદલોડિયા અને કલોલ સ્ટેશન પર યાત્રી સૂચના પ્રણાલી સુવિધા તથા સાબરમતી રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રીક ચાર્ટ ડિસ્પ્લે અને છારોડી તથા સાણંદ સ્ટેશનના પુન:નિર્મિત પ્લેટફોર્મની તકતીનું અનાવરણ કર્યું હતું.

Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 02
Gandhinagar Capital Railway Station Ke Vividh Vikas Karyo Ka Lokarpan 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More