ગીર સોમનાથની ૬૪૦૦ સર્ગભા બહેનોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની વિતરણ

ગીર સોમનાથ જિલ્લાની ૬૪૦૦ સર્ગભા બહેનોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની વિતરણ કાર્યનો પ્રારંભ

વેરાવળ તા.૦૭,  ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય NVBDCP શાખા દ્વારા ચોમાસાને ધ્યાને લઈને તાજેતરમાં થયેલ વધુ વરસાદના લીધે રોગચાળાના નિયંત્રણ માટે મેલેરિયા , ડેન્ગ્યું, ચિકનગુનિયા જેવા વાહકજન્ય તથા મચ્છર થી ફેલાતા રોગો માટે ગાઈડ લાઈન અનુસાર સમગ્ર જિલ્લામાં એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે.

Gir Somanatha Ni 6400 Sargabha Baheno Ne Jantunasak Davayukt Maccharadani Vitaran 01
332

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 171
Related Posts
1 of 358

મેલેરિયા એલિમિનેશન અંતર્ગત મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ હેઠળ આ કામગીરીના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લાના ૧ થી વધારે API ધરાવતા ૨૧ ગામ/નેશ તથા વારંવાર મેલેરીયાના કેશ નોંધાતા હોય તેવા ૧૦૪ ગામો/નેશ માં તમામ સગર્ભા બહેનોને  LLIN (જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની)નું વિતરણ કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૯ માં રાજ્યસરકારશ્રી દ્વારા આવી ૬૪૦૦ LLIN (જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની) આવેલ છે જેનું વિતરણ સગર્ભા બહેનોને કરવામાં આવી રહ્યું છે. જેનાથી માતા તથા આવનાર બાળકને મેલેરિયા કે ડેન્ગ્યું રોગથી રક્ષણ મળી શકશે. આ મચ્છરદાની પાંચ વર્ષ  સુધી અથવા ૨0 વખત ધોવા સુધીમાં તેની અસરકારક્તા જળવાઈ રહેશે.

Gir Somanatha Ni 6400 Sargabha Baheno Ne Jantunasak Davayukt Maccharadani Vitaran 02
Gir Somanatha Ni 6400 Sargabha Baheno Ne Jantunasak Davayukt Maccharadani Vitaran 02

આગામી દિવસોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી.એલ.આચાર્ય તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કે.બી. નિમાવતના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા ગામના આગેવાનોના સહકાર લઈને આ દવાયુક્ત મચ્છરદાનીનુ વિતરણ સગર્ભા બહેનોને કરવામાં આવશે. તેમજ તેનાથી થતા ફાયદા વિશે લોકોને જાણકારી આપવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય શાખા ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Gir Somanatha Ni 6400 Sargabha Baheno Ne Jantunasak Davayukt Maccharadani Vitaran 03
Gir Somanatha Ni 6400 Sargabha Baheno Ne Jantunasak Davayukt Maccharadani Vitaran 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More